Gold Price Today : 2 દિવસમાં 1600 રૂપિયા સસ્તાં થયેલા સોનાની આજે શું છે સ્થિતિ ? જાણો સોનાના દેશ – વિદેશના આજના દામ

આજે સોમવારે મલ્ટી કોમોડિટી એક્સચેંજ (MCX) પર સોનાના ભાવમાં 0.40 ટકાના વધારા સાથે કારોબાર થઈ રહ્યો છે. ગુજરાતમાં સોનુ(Gold Price in Gujarat ) આજે 48500  ઉપર  ટ્રેડ થઇ રહ્યું છે.

Gold Price Today : 2 દિવસમાં 1600 રૂપિયા સસ્તાં થયેલા સોનાની આજે શું છે સ્થિતિ ? જાણો સોનાના દેશ – વિદેશના આજના દામ
Symbolic Image
Follow Us:
| Updated on: Jun 21, 2021 | 12:40 PM

આજે સોનાના ભાવ (gold price today)માં નજીવો વધારો જોવા મળ્યો છે. છેલ્લા 2 દિવસમાં સોનાના ભાવમાં આશરે 1600 નો ઘટાડો થયો હતો. આજે સોમવારે મલ્ટી કોમોડિટી એક્સચેંજ (MCX) પર સોનાના ભાવમાં 0.40 ટકાના વધારા સાથે કારોબાર થઈ રહ્યો છે. ગુજરાતમાં સોનુ(Gold Price in Gujarat ) આજે 48500  ઉપર  ટ્રેડ થઇ રહ્યું છે.

આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાની સ્થિતિ  વૈશ્વિક બજારની વાત કરીએ તો 15 મહિનામાં સૌથી મોટો ઘટાડો સાપ્તાહિક નોંધાવ્યા બાદ આજે સોનાના ભાવ થોડા વધ્યા હતા. ગયા અઠવાડિયે 6 ટકાના ઘટાડા પછી સ્પોટ ગોલ્ડ 0.5 ટકા વધીને 1,772.34 ડોલર પર પહોંચી ગયો છે.

યુએસ ફેડ રિઝર્વે ગયા અઠવાડિયે સંકેત આપ્યો છે કે તે ટૂંક સમયમાં વ્યાજ દરમાં વધારો કરશે. યુએસ ડોલર અન્ય મુખ્ય ચલણની સામે ઉપલી સપાટીએ પહોંચ્યું હતું, જેના કારણે સોનાની ઓછી થઈ હતી.

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

વર્ષ 2022 પેહલા મોટા ઉછાળનું અનુમાન બજારના નિષ્ણાંતોનું અનુમાન છે કે સોનાના ભાવ કન્સોલિડેશનના સમયગાળામાંથી પસાર થઈ રહ્યા છે હાલમાં સોનું સસ્તું થઇ રહ્યું છે જે સમયે સોનામાં રોકાણ કરવું જોઈએ. સોનું ડિસેમ્બર 2021 ના અંત સુધીમાં 10 ગ્રામ દીઠ રૂ 53,500 ની સપાટીને સ્પર્શે તેવા અનુમાન છે.

એક નજર આજના સોનાના ભાવ ઉપર

MCX GOLD    46950.00   +222.00 (0.48%) – બપોરે 12.20 વાગે

ગુજરાતમાં 10 ગ્રામ સોનાના ભાવ આ મુજબ છે AHMEDABAD 999     48580 RAJKOT 999               48600 (સોર્સ : આરવ બુલિયન)

દેશના ચાર મહાનગરોમાં 10 ગ્રામ સોનુ આ ભાવે ટ્રેડ થઇ રહ્યું છે CHENNAI                 48380 MUMBAI                  47210 DELHI                      50320 KOLKATA                48900 (સોર્સ : ગુડરિટર્ન્સ)

દેશના અન્ય મહાનગરોમાં 10 ગ્રામ સોનુ આ ભાવે ટ્રેડ થઇ રહ્યું છે BANGLORE           47890 HYDRABAD          47890 PUNE                      47210 JAYPUR                 50320 PATNA                    47210 NAGPUR                47210 (સોર્સ : ગુડરિટર્ન્સ)

વિશ્વના દેશોમાં સોનાના ભાવ ઉપર કરો એક નજર DUBAI                43315 AMERICA          42376 AUSTRALIA      42276 CHINA               42396 (સોર્સ : ગોલ્ડપ્રાઇસઇન્ડિયા)

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">