Gold Price Today : આજે સોનાના ભાવમાં દેખાઈ તેજી પરંતુ હજુ સર્વોચ્ચ સપાટીથી 8500 રૂપિયા સસ્તું

ગયા વર્ષના ઓગસ્ટમાં MCX ના 10 ગ્રામ સોનાના 56,200 રૂપિયાના ઉચ્ચતમ સ્તર પર પહોંચ્યા હતા. એમસીએક્સ (MCX) મુજબ આજે સોના 47624 દીઠ 10 ગ્રામ પર વેપાર કરી રહ્યો છે.આનો અર્થ એ થાય છે કે 8576 રૂપિયા સસ્તું છે.

Gold Price Today : આજે  સોનાના ભાવમાં દેખાઈ તેજી પરંતુ હજુ સર્વોચ્ચ સપાટીથી 8500 રૂપિયા સસ્તું
Sovereign Gold Bond
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 26, 2021 | 11:00 AM

સોનાના ભાવમાં આજે (Gold Price Today) ઉછાળો જોવા મળ્યો છે. સપ્તાહના પેહલા દિવસે ગોલ્ડમાં 0.19 ટકા વધારા સાથે કારોબાર થઇ રહ્યો છે. MCX પર ગોલ્ડ 90 રૂપિયા તેજી સાથે 47624 પર પ્રતિ 10 ગ્રામના સ્તરે છે. રેકોર્ડ લેવલથી ગોલ્ડટ 8576 રૂપિયા સસ્તું મળી રહ્યું છે. આ ઉપરાંત ઇન્ટરનેશનલ માર્કેટની વાત કરીએ તો ત્યાં પણ તેજી દેખાઈ રહી છે. અમેરિકામાં સોનાનો કારોબાર 7.01 ડોલરનો તેજી સાથે 1,807.23 ડોલર પ્રતિ ઔંસના લેવલ પર છે.

રેકોર્ડ લેવલથી સોનુ કેટલું સસ્તું છે? ગયા વર્ષના ઓગસ્ટમાં MCX ના 10 ગ્રામ સોનાના 56,200 રૂપિયાના ઉચ્ચતમ સ્તર પર પહોંચ્યા હતા. એમસીએક્સ (MCX) મુજબ આજે સોના 47624 દીઠ 10 ગ્રામ પર વેપાર કરી રહ્યો છે.આનો અર્થ એ થાય છે કે 8576 રૂપિયા સસ્તું છે.

મિસ્ડ કોલથી રેટ જાણી શકાશે તમે ઘરે બેઠા બેઠા આ ગોલ્ડ રેટ સરળતાથી જાણી શકો છો. આ માટે તમારે આ નંબર 8955664433 પર માત્ર એક મિસ્ડ કોલ આપવો પડશે અને તમારા ફોન પર એક મેસેજ આવશે જેમાં તમે લેટેસ્ટ રેટ જાણી શકો છો.

અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન
અંબાણી પરિવારની દીકરી ઈશા કરતાં મોંઘા ઘરેણા તો ઘરની વહુ પાસે છે, જાણો કેટલી છે કિંમત
IPL 2024 : MS ધોનીએ ઋતુરાજ ગાયકવાડને જ કેમ કેપ્ટન તરીકે પસંદ કર્યો? પોતે જ આપ્યો જવાબ
પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં

એક નજર આજના સોનાના ભાવ ઉપર

MCX GOLD        47653.00     +119.00 (0.25%) – સવારે  11.00 વાગે

ગુજરાતમાં 10 ગ્રામ સોનાના ભાવ આ મુજબ છે AHMEDABAD 999         49420 RAJKOT 999                   49440 (સોર્સ : આરવ બુલિયન)

દેશના ચાર મહાનગરોમાં 10 ગ્રામ સોનુ આ ભાવે ટ્રેડ થઇ રહ્યું છે CHENNAI                 49310 MUMBAI                  47810 DELHI                       51110 KOLKATA                49950 (સોર્સ : ગુડરિટર્ન્સ)

દેશના અન્ય મહાનગરોમાં 10 ગ્રામ સોનુ આ ભાવે ટ્રેડ થઇ રહ્યું છે BANGLORE           48880 HYDRABAD          48880 PUNE                      49450 JAYPUR                 49170 PATNA                    50650 NAGPUR                47870 (સોર્સ : ગુડરિટર્ન્સ)

વિશ્વના દેશોમાં સોનાના ભાવ ઉપર કરો એક નજર DUBAI                44151 AMERICA         43147 AUSTRALIA    43069 CHINA            43124 (સોર્સ : ગોલ્ડપ્રાઇસઇન્ડિયા)

Latest News Updates

પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
g clip-path="url(#clip0_868_265)">