Gold Price: સોનુ આગામી 5 વર્ષમાં 90,000 ને પાર પહોંચે તેવો અંદાજ, ફંડ મેનેજર કંપનીએ કરી આગાહી

કોરોના વાયરસ (Corona Virus)સામે રસીકરણની ગતિમાં વધારા સાથે વિશ્વભરમાં સોનાના ભાવ (Gold Prices)માં ઉતાર – ચઢાવ દેખાઈ રહ્યો છે. દરમિયાન ૨૫ કરોડના ક્વાડ્રિગા ઇગ્નીયો ફંડ(Quadriga Igneo Fund) મેનેજ કરનાર ડિએગો પૈરીલાએ આગાહી કરી છે કે આગામી 3-5 વર્ષમાં સોનાના ભાવ બમણા થશે. આ દરમિયાન સોનાની આંતરરાષ્ટ્રીય કિંમત ઔંસ દીઠ 3000 થી 5000 ડોલર સુધી પહોંચી […]

Gold Price: સોનુ આગામી 5 વર્ષમાં 90,000 ને પાર પહોંચે તેવો અંદાજ, ફંડ મેનેજર કંપનીએ કરી આગાહી
symbolic image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 03, 2021 | 9:13 AM

કોરોના વાયરસ (Corona Virus)સામે રસીકરણની ગતિમાં વધારા સાથે વિશ્વભરમાં સોનાના ભાવ (Gold Prices)માં ઉતાર – ચઢાવ દેખાઈ રહ્યો છે. દરમિયાન ૨૫ કરોડના ક્વાડ્રિગા ઇગ્નીયો ફંડ(Quadriga Igneo Fund) મેનેજ કરનાર ડિએગો પૈરીલાએ આગાહી કરી છે કે આગામી 3-5 વર્ષમાં સોનાના ભાવ બમણા થશે.

આ દરમિયાન સોનાની આંતરરાષ્ટ્રીય કિંમત ઔંસ દીઠ 3000 થી 5000 ડોલર સુધી પહોંચી શકે છે. ફંડ મેનેજરનું કહેવું છે કે ઘણા દેશોમાં રાહત પેકેજ ની જાહેરાતના કારણે રોકાણકારોને કેન્દ્રીય બેંકો દ્વારા પડતી મુશ્કેલીઓ વિશે વધારે જાણકારી નથી. તેથી સોનાના ભાવ સતત વધતા રહેશે.

કેન્દ્રીય બેંકો માટે સામાન્ય સ્થિતિમાં પરત ફરવું મુશ્કેલ બનશે ફંડ મેનેજરે જણાવ્યું હતું કે નબળી નાણાકીય અને રાજકોષીય નીતિઓના કારણે લાંબા ગાળાના નુકસાન અંગે રોકાણકારોમાં વધારે જાગૃતિ નથી. તેમણે કહ્યું કે વ્યાજદર ઓછો રાખવાથી આવા Asset Bubble સર્જાય છે, જે ફૂટવા મુશ્કેલ છે. કેન્દ્રીય બેંકો માટે સામાન્ય સ્થિતિમાં પરત ફરવું મુશ્કેલ બનશે. ડિએગો પેરિલા કહે છે કે સોનામાં તેજીના તમામ કારણો મજબૂત છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

રોગચાળાને કારણે 2020 દરમિયાન વિશ્વભરમાં ભારે નુકસાન વચ્ચે સોનું 2,075.47 ડોલર પ્રતિ ઔંસની સર્વોચ્ચ ઉંચાઈએ પહોંચ્યું હતું. જો કે છેલ્લા કેટલાક સપ્તાહથી તે 1,800 ડોલર પ્રતિ ઔંસ આસપાસ ટ્રેડ થઇ રહ્યું છે.

૧૦ ગ્રામ સોનું રૂ 90000 સુધી પહોંચી શકે છે અમેરિકામાં ફેડરલ રિઝર્વે નીતિને કડક બનાવવાના સંકેત આપ્યા બાદ જૂન 2021 માં સોનાના ભાવમાં ઘટાડો નોંધાયો હતો. ડિએગો માને છે કે કેન્દ્રીય બેંકોનું પરિસ્થિતિ પર એટલું જ નિયંત્રણ નથી જેટલું લોકો વિચારી રહ્યા છે. ડિએગોએ અગાઉ 2016 માં પાંચ વર્ષમાં સોનાને નવી ઉપલી સપાટીએ પહોંચવાની આગાહી કરી હતી. ડિએગોએ ગોલ્ડમેન સૈક્સ અને બેન્ક ઓફ અમેરિકા મેરિલ લિંચ સાથે કામ કર્યું છે. ફંડ મેનેજર પાસે કિંમતી ધાતુઓના વ્યવસાયમાં 25 વર્ષથી વધુનો અનુભવ છે.

હવે જો આપણે ભારતના દૃષ્ટિકોણથી ડિએગોના અંદાજને સમજીએ તો આગામી 5 વર્ષમાં સોનાના ભાવ 90,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામની સપાટી પાર કરી શકે છે.

આ પણ વાંચો: Fortune 500 Global List: Mukesh Ambami ની RIL ટોચની 100 કંપનીઓની યાદીમાંથી બહાર ફેંકાઈ, SBIના સ્થાનમાં16 ક્રમનો ઉછાળો

આ પણ વાંચો: Jammu Kashmir પોલીસે જાહેર કર્યુ ટોપ મોસ્ટ 10 આતંકવાદીનું લીસ્ટ, જાણો કોણ છે ઘાટીમાં આતંક ફેલાવનારા

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">