GOLD : સોનું સસ્તું થઇ રહ્યું છે, જાણો શું છે DUBAI અને INDIAમાં આજના સોનાના ભાવ

સોનું (GOLD) સસ્તું થઇ રહ્યું છે. સોના-ચાંદીના ભાવમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. બજેટ પહેલાં ડોલરની મજબૂતાઈને કારણે સોના અને ચાંદીના દરમાં ઘટાડો થયો છે

GOLD : સોનું સસ્તું થઇ રહ્યું છે, જાણો શું છે DUBAI અને INDIAમાં આજના સોનાના ભાવ
અમે તમને 5 સરળ પધ્ધતિઓ વિશે માહિતી આપી રહ્યા છે જેના દ્વારા તમે ઘરે બેઠા બેઠા સોનું અસલી છે કે નકલી તે જાણી શકો છો.
Follow Us:
Ankit Modi
| Edited By: | Updated on: Jan 29, 2021 | 9:29 AM

સોનું (GOLD) સસ્તું થઇ રહ્યું છે. સોના-ચાંદીના ભાવમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. બજેટ પહેલાં ડોલરની મજબૂતાઈને કારણે સોના અને ચાંદીના દરમાં ઘટાડો થયો છે ભારત (INDIA) અને દુબઈ (DUBAI)માં ઓપન માર્કેટમાં સારી સ્થિતિમાં ટ્રેડ થઇ રહ્યું છે.  આજના દુબઈ અને ભારતના બજારોના ૨૪ કેરેટ સોનાના 10 ગ્રામના બજાર ઉપર કરીએ એક નજર..

DUBAI – 44,724.1 રૂપિયા (સોર્સ દુબઇ સિટી ઓફ ગોલ્ડ )

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

INDIAN MARKET

MCX GOLD Current    48751.00  +127.00 (0.26%) સવારે 9.00 વાગે Open         48,624.00 High         48,774.00 Low           48,624.00

ગુજરાતમાં સોનાના ભાવ આ મુજબ છે AHMEDABAD 999 – 50571 RAJKOT 999           – 50592 (સોર્સ આરવ બુલિયન)

દેશના ચાર મહાનગરોમાં સોનુ આ ભાવે ટ્રેડ થઇ રહ્યું છે CHENNAI     50580 MUMBAI      48790 DELHI          52130 KOLKATA   51010 (સોર્સ ગુડરિટર્ન્સ )

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">