Akshaya Tritiya 2021: શું તમે જાણો છો કેમ આજના દિવસે સોનાની ખરીદી કરાય છે ? જાણો અહેવાલ દ્વારા

Akshaya Tritiya 2021: ભારતીય તહેવારોમાં અક્ષય તૃતીયા પર્વનું વિશેષ મહત્વ છે. આ મુહૂર્ત ખૂબ જ શુભ માનવામાં આવે છે.

Akshaya Tritiya 2021: શું તમે જાણો છો કેમ આજના દિવસે સોનાની ખરીદી કરાય છે ? જાણો અહેવાલ દ્વારા
પ્રતીકાત્મક તસ્વીર
Follow Us:
| Updated on: May 14, 2021 | 7:58 AM

Akshaya Tritiya 2021: ભારતીય તહેવારોમાં અક્ષય તૃતીયા પર્વનું વિશેષ મહત્વ છે. આ મુહૂર્ત ખૂબ જ શુભ માનવામાં આવે છે. કોઈપણ નવા કાર્યની શરૂઆતથી લઈને મહત્વપૂર્ણ ચીજોની ખરીદી અને લગ્ન જેવા શુભ કાર્ય પણ આ દિવસે કોઈ પણ શંકા વિના કરવામાં આવે છે.

અક્ષય તૃતીયનો તહેવાર દર વર્ષે વૈશાખ શુક્લ પક્ષની તૃતીય તિથિએ ઉજવવામાં આવે છે. આ દિવસે ભગવાન નર-નારાયણ સહિત પરશુરામ અને હયગ્રીવનો અવતાર થયો હતો. આ ઉપરાંત બ્રહ્માજીના પુત્ર અક્ષય કુમાર પણ આ દિવસે અવતર્યા હતા.

આપણે કોઈ પણ શુભ કાર્યની શરૂઆત તેની સફળતાની આશા અને પરાથના સાથે શરૂ કરીએ છે. આવી સ્થિતિમાં એક એવો શુભ દિવસ છે જ્યારે તમે તમારા બધા શુભ કાર્ય વિના સંકોચ શરૂ કરી શકો છો. આજે આ શુભ પર્વ છે. અક્ષય એટલે કે જેનો ક્યારેય ક્ષય થતો નથી, તે ક્યારેય નાશ પામતો નથી. પૌરાણિક માન્યતાઓ અનુસાર આ દિવસે જે પણ શુભ કાર્ય કરવામાં આવે છે તેનું પરિણામ અનેક ગણું સારું મળે છે.

ચૂંટણીનો પ્રચાર કરતા કરતા મનસુખ માંડવિયાએ બેટ-બોલ પર અજમાવ્યો હાથ, જુઓ વીડિયો
રાજસ્થાન રોયલ્સનો 22 વર્ષનો ખેલાડી કરોડપતિ બની ગયો
અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન
ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?

શુભ કાર્ય માટે પંચાંગ જોવાની જરૂર નથી શું આપ જાણો છો? અક્ષય તૃતીયાના દિવસે શુભ કાર્યનું શું મહત્વ છે? શા માટે શુભ ચીજોની ખરીદી કરાય છે? અક્ષય તૃતીયનું શું મહત્વ છે? ભાવિષ્ય પુરાણ અનુસાર અક્ષય તૃતીય તિથિનું વિશેષ મહત્વ રહ્યું છે, આ તિથિથી સતયુગ અને ત્રેતાયુગની શરૂઆત થઈ છે. આ દિવસે લગ્ન, ગૃહ પ્રવેશ જેવા શુભ કાર્યો પંચાંગ જોયા વિના કરી શકાય છે.

સોનાની ખરીદીની પરંપરા અક્ષય તૃતીયના દિવસે સોનાની ખરીદી કરવાની પરંપરા છે. એવું માનવામાં આવે છે કે અક્ષય તૃતીયના દિવસે સોનાની ખરીદી કરવાથી ઘરમાં સુખ અને સમૃદ્ધિ વધે છે અને ઘરમાં સોનાનો જથ્થો વધે છે. પરંતુ પરંપરાને જાળવી રાખવી એ તમારું સ્થાન છે જો તમારે સોનું ખરીદવું ન હોય અથવા તમારું બજેટ ન હોય તો બિલકુલ ચિંતિત થશો નહી. આ દિવસે દાનનું પણ મહત્વ છે . દાન કરવાથી તમારો સમય સારો રહેશે જીવનમાં મુશ્કેલીઓ આવશે નહિ અને સુખ-સમૃદ્ધિ વધશે.

Latest News Updates

પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
g clip-path="url(#clip0_868_265)">