GOLD RATES: જાણો તમારા શહેરમાં શું છે સોનાનો આજનો ભાવ

સોનું (GOLD) આજે સારી સ્થિતિમાં ટ્રેડ થઇ રહ્યું છે. હકારાત્મક્તા ફેલાવતા અહેવાલોની વૈશ્વિક બજારમાં સારી અસર જોવા મળી રહી છે. યુએસ આર્થિક સહાય પેકેજ અને કોરોના વેકસીનની મંજુરીએ ગ્લોબલ માર્કેટમાં તેજી આપી છે. 900 અબજ ડોલરના કોરોના રાહત પેકેજનો અમલ અમેરિકામાં કરવામાં આવ્યો છે અને 2000 અબજ ડોલરના પેકેજ પર ચર્ચા શરૂ થઈ છે. એસ્ટ્રાઝેનેકા […]

GOLD RATES: જાણો તમારા શહેરમાં શું છે સોનાનો આજનો ભાવ
Follow Us:
Ankit Modi
| Edited By: | Updated on: Dec 29, 2020 | 9:36 AM

સોનું (GOLD) આજે સારી સ્થિતિમાં ટ્રેડ થઇ રહ્યું છે. હકારાત્મક્તા ફેલાવતા અહેવાલોની વૈશ્વિક બજારમાં સારી અસર જોવા મળી રહી છે. યુએસ આર્થિક સહાય પેકેજ અને કોરોના વેકસીનની મંજુરીએ ગ્લોબલ માર્કેટમાં તેજી આપી છે. 900 અબજ ડોલરના કોરોના રાહત પેકેજનો અમલ અમેરિકામાં કરવામાં આવ્યો છે અને 2000 અબજ ડોલરના પેકેજ પર ચર્ચા શરૂ થઈ છે. એસ્ટ્રાઝેનેકા રસીની મંજૂરી યુકેમાં આ અઠવાડિયામાં શક્ય છે.

આજે MCX માં પણ સોનામાં તેજી નજરે પડી રહી છે. સોનુ 63 રૂપિયા ઉપર ટ્રેડ થઇ થઇ રહ્યું છે. આજના બજાર ઉપર કરીએ એક નજર (સવારે 9.10 વાગે )…

MCX GOLD  50076.00 63.00 (0.13%)

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં
Open   50,051.00
High   50,092.00
Low     50,027.00

ગુજરાતમાં સોનાના ભાવ આ મુજબ છે અમદાવાદ 999 – 51610 રાજકોટ 999 –   51630 (સોર્સ આરવ બુલિયન)

દેશના ચાર મહાનગરોમાં સોનુ આ ભાવે ટ્રેડ થઇ રહ્યું છે (24 કેરેટ ) મુંબઈ         50220 દિલ્લી         532400 કોલકાતા    52150 ચેન્નાઇ        51590

(સોર્સ ગુડરિટર્ન્સ )

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">