સોનું (GOLD) ભારત (INDIA ) અને (DUBAI)માં ઓપન માર્કેટમાં આજે સોનુ વધુ સસ્તું થયું છે.આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ભાવ સતત ગગડી રહ્યા છે. MCX માં પણ આજે બજાર ખુલ્યા બાદ 0.44 ટકા નરમાશ સાથે નજરે પડી રહ્યા છે.
આજના દુબઈ (DUBAI ) અને ભારત (INDIA)ના બજારોના ૨૪ કેરેટ સોનાના ૧૦ ગ્રામના બજાર ઉપર કરીએ એક નજર..
DUBAI – 44772.74 રૂપિયા (સોર્સ દુબઇ સિટી ઓફ ગોલ્ડ )
INDIAN MARKET
MCX GOLD Current 48746.00 -221.00 (-0.45%) – સવારે 9.35 વાગે
ગુજરાતમાં સોનાના ભાવ આ મુજબ છે AHMEDABAD 999 – 50705 RAJKOT 999 – 50720 (સોર્સ આરવ બુલિયન)
દેશના ચાર મહાનગરોમાં સોનુ આ ભાવે ટ્રેડ થઇ રહ્યું છે CHENNAI 51290 MUMBAI 49480 DELHI 52870 KOLKATA 51520 (સોર્સ ગુડરિટર્ન્સ )