Gold Rate : સોનામાં રોકાણ માટે ઉત્તમ સમય આવી રહ્યો છે? જાણો શું છે DUBAI અને INDIAમાં આજે સોનાનાં ભાવ

Gold Rate : સોનામાં રોકાણ માટે ઉત્તમ સમય આવી રહ્યો છે? જાણો શું છે DUBAI અને INDIAમાં આજે સોનાનાં ભાવ
Sovereign Gold Bond

Gold Rate : જો તમે આજે સોનુ ખરીવાનું વિચારી રહ્યા છો, તો તમારી પાસે સારી તક છે. ભારતીય બજારમાં સોનાના ભાવમાં સતત પાંચ દિવસથી ઘટાડોથઇ રહ્યો છે.

Ankit Modi

|

Apr 29, 2021 | 9:40 AM

Gold Rate : જો તમે આજે સોનુ ખરીવાનું વિચારી રહ્યા છો, તો તમારી પાસે સારી તક છે. ભારતીય બજારમાં સોનાના ભાવમાં સતત પાંચ દિવસથી ઘટાડોથઇ રહ્યો છે. બુધવારે નબળા વૈશ્વિક સંકેતોને કારણે મલ્ટી કોમોડિટી એક્સચેંજ (MCX) પર જૂન ફ્યુચર્સ ગોલ્ડ ની કિંમતમાં ઘટાડો દેખાયો હતો. આજે MCX ઉપર સોનુ 47,245.00 ની સપાટીએ ખુલ્યું છે. આજના સોનાં (GOLD) ના ભારત (INDIA) અને દુબઈ (DUBAI)માં 24 કેરેટના 10 ગ્રામના બજાર ભાવ ઉપર કરીએ એક નજર.

DUBAI – 43415 રૂપિયા (સોર્સ દુબઇ સિટી ઓફ ગોલ્ડ)

MCX GOLD Current   47270.00  +177.00 (0.38%)– સવારે 9.28 વાગે Open         47,245.00 High          47,299.00 Low           47,224.00

ગુજરાતમાં સોનાના ભાવ આ મુજબ છે AHMEDABAD 999 – 48825 RAJKOT 999           – 48826 (સોર્સ આરવ બુલિયન)

દેશના ચાર મહાનગરોમાં સોનુ આ ભાવે ટ્રેડ થઇ રહ્યું છે CHENNAI   48390 MUMBAI   45480 DELHI        49860 KOLKATA  49130 (સોર્સ ગુડરિટર્ન્સ)

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati