GOLD RATE : હોળી પહેલા સોનાંના ભાવ નીચે સરક્યા, જાણો શું છે DUBAI અને INDIAમાં આજે સોનાનાં ભાવ

સોનાની ખરીદી કરનારાઓ માટે સારા સમાચાર છે. હોળી પહેલા સોનાના ભાવ (Gold Rate) નીચે આવી રહ્યા છે. આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમતી ધાતુઓના ઘટાડા અને ડોલર સામે રૂપિયો મજબૂત થવાને કારણે દેશના બુલિયન માર્કેટમાં 10 ગ્રામ સોનાના ભાવમાં 302 રૂપિયા સુધીનો ઘટાડો જોવા મળ્યો છે.

GOLD RATE : હોળી પહેલા સોનાંના ભાવ નીચે સરક્યા, જાણો શું છે DUBAI અને INDIAમાં આજે સોનાનાં ભાવ
Symbolic Image
Follow Us:
Ankit Modi
| Edited By: | Updated on: Mar 23, 2021 | 9:38 AM

સોનાની ખરીદી કરનારાઓ માટે સારા સમાચાર છે. હોળી પહેલા સોનાના ભાવ (Gold Rate) નીચે આવી રહ્યા છે. આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમતી ધાતુઓના ઘટાડા અને ડોલર સામે રૂપિયો મજબૂત થવાને કારણે દેશના બુલિયન માર્કેટમાં 10 ગ્રામ સોનાના ભાવમાં 302 રૂપિયા સુધીનો ઘટાડો જોવા મળ્યો છે. MCX માં પણ સોનાના ભાવ તૂટયા છે.

નિષ્ણાંતો અનુસાર આ સપ્તાહે બિઝનેસ અને રોકાણકારોની યુએસ બોન્ડ પર નજર છે. આને કારણે ગઈકાલે સોમવારે સોનાના ભાવ પર દબાણ રહ્યું હતું. ચાલુ નાણાકીય વર્ષ 2020-21ના પ્રથમ 11 મહિનામાં (એપ્રિલ-ફેબ્રુઆરી) સોનાની આયાત 3.3 ટકા ઘટીને 26.11 અબજ ડોલર થઈ છે. મળતી માહિતી મુજબ સોનાની આયાતમાં ઘટાડાથી દેશની વેપાર ખાધ ઓછી કરવામાં મદદ મળી છે. આજના સોનાં (GOLD) ના ભારત (INDIA) અને દુબઈ (DUBAI)માં 24 કેરેટના 10 ગ્રામના બજાર ભાવ ઉપર કરીએ એક નજર.

DUBAI – 41386 રૂપિયા (સોર્સ દુબઇ સિટી ઓફ ગોલ્ડ )

રાજસ્થાન રોયલ્સનો 22 વર્ષનો ખેલાડી કરોડપતિ બની ગયો
અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન
ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર

MCX GOLD Current   44795.00       -110.00 (-0.24%) – સવારે 09 : 05 વાગે Open         44,786.00 High        44,808.00 Low        44,784.00

ગુજરાતમાં સોનાના ભાવ આ મુજબ છે AHMEDABAD 999 – 46281 RAJKOT 999           – 46296 (સોર્સ આરવ બુલિયન)

દેશના ચાર મહાનગરોમાં સોનુ આ ભાવે ટ્રેડ થઇ રહ્યું છે CHENNAI   45950 MUMBAI   44800 DELHI        48220 KOLKATA  47210 (સોર્સ ગુડરિટર્ન્સ)

Latest News Updates

પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
g clip-path="url(#clip0_868_265)">