Gold Rate : ગુજરાતમાં સોનાના દામ 50 હજારને પાર પહોંચ્યા , જાણો શું છે ભારત અને અન્ય દેશોમાં આજે સોનાનાં ભાવ

Gold Rate : વૈશ્વિક બજારમાં સોનાની મજબૂત ખરીદીની અસર સ્થાનિક બજારમાં જોવા મળી હતી.

Gold Rate : ગુજરાતમાં સોનાના દામ 50 હજારને પાર પહોંચ્યા , જાણો શું છે ભારત અને અન્ય દેશોમાં આજે સોનાનાં  ભાવ
પ્રતીકાત્મક તસ્વીર
Follow Us:
| Updated on: May 18, 2021 | 10:18 AM

Gold Rate : વૈશ્વિક બજારમાં સોનાની મજબૂત ખરીદીની અસર સ્થાનિક બજારમાં જોવા મળી હતી. ડોલરના ઘટાડાની સાથે સોનાના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. આ સ્પષ્ટપણે દર્શાવે છે કે આગામી દિવસોમાં સોનાના ભાવમાં હજુ વધારો થવાની સંભાવના છે. આજે ગુજરાતમાં સોનાનો ભાવ 50 હજારને પાર પહોંચ્યો છે. આજના સોનાં (GOLD) ના ભારત (INDIA) અને દુબઈ (DUBAI) સહીત વિશ્વમાં માં 24 કેરેટના 10 ગ્રામના બજાર ભાવ ઉપર કરીએ એક નજર.

MCX GOLD Current      48392.00       -82.00 (-0.17%) – સવારે 10.03 વાગે Open             48,419.00 High             48,465.00 Low              48,367.00

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

ગુજરાતમાં 10 સોનાના ભાવ આ મુજબ છે AHMEDABAD 999 – 50021 RAJKOT 999           – 50042 (સોર્સ આરવ બુલિયન)

દેશના ચાર મહાનગરોમાં 10 સોનુ આ ભાવે ટ્રેડ થઇ રહ્યું છે CHENNAI          49700 MUMBAI          46340 DELHI              50510 KOLKATA       50190 (સોર્સ ગુડરિટર્ન્સ)

દેશ કિંમત (૧૦ ગ્રામ/રૂપિયા) DUBAI                 44,595 AMERICA          43,672 AUSTRALIA      43,641 CHINA               43,632 (સોર્સ : goldpriceindia.com)

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">