Gold Rate : સોનુ સસ્તું થઇ રહ્યું છે , જાણો શું છે DUBAI અને INDIAમાં આજે સોનાનાં ભાવ

Gold Rate : સોનુ સસ્તું થઇ રહ્યું છે , જાણો શું છે DUBAI અને INDIAમાં આજે સોનાનાં ભાવ
પ્રતીકાત્મક તસ્વીર

Gold Rate : સોનુ ઉપલા સ્તરથી ૯ હજાર રૂપિયા સુધી સસ્તું થતા માંગમાં ૩૭ ટકા સુધી વધારો નોંધાયો છે.

Ankit Modi

|

Apr 30, 2021 | 10:30 AM

Gold Rate : સોનુ ઉપલા સ્તરથી ૯ હજાર રૂપિયા સુધી સસ્તું થતા માંગમાં ૩૭ ટકા સુધી વધારો નોંધાયો છે. વૈશ્વિક બજાર સાથે ભારતીય બજારમાં સોનાના ભાવમાં છેલ્લા કેટલાક દિવસથી ઘટાડો થઈ રહ્યો છે. આજે MCX ઉપર સોનુ 46,743 ની સપાટીએ ખુલ્યું છે. આજના સોનાં (GOLD) ના ભારત (INDIA) અને દુબઈ (DUBAI)માં 24 કેરેટના 10 ગ્રામના બજાર ભાવ ઉપર કરીએ એક નજર.

DUBAI – 42907 રૂપિયા (સોર્સ દુબઇ સિટી ઓફ ગોલ્ડ)

MCX GOLD Current   46720.00     -6.00 (-0.01%)– સવારે 10.20 વાગે Open        46,743.00 High       46,743.00 Low        46,620.00

ગુજરાતમાં સોનાના ભાવ આ મુજબ છે AHMEDABAD 999 – 48334 RAJKOT 999           – 48354 (સોર્સ આરવ બુલિયન)

દેશના ચાર મહાનગરોમાં સોનુ આ ભાવે ટ્રેડ થઇ રહ્યું છે CHENNAI   48280 MUMBAI   45170 DELHI        49570 KOLKATA  48820 (સોર્સ ગુડરિટર્ન્સ)

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati