Gold Price Today : સસ્તી કિંમતે સોનુ ખરીદવું છે? આજે અહીં 50 હજાર આસપાસ મળી રહ્યું છે સોનું

વૈશ્વિક બજારમાં આજે સોના-ચાંદીના ભાવમાં પણ ઘટાડો નોંધાયો હતો. યુએસ બુલિયન માર્કેટમાં સોનાની હાજર કિંમત 0.3 ટકા ઘટીને ત્રણ મહિનાની નીચી સપાટીએ પહોંચી છે. અહીં સોનું 1,832.06 ડોલર પ્રતિ ઔંસના ભાવે વેચાઈ રહ્યું હતું.

Gold Price Today : સસ્તી કિંમતે સોનુ ખરીદવું છે? આજે અહીં 50 હજાર આસપાસ મળી રહ્યું છે સોનું
Symbolic Image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 11, 2022 | 11:42 AM

Gold Price Today : વૈશ્વિક બજારના દબાણ હેઠળ આજે બુધવારે સવારે સોનાના વાયદાના ભાવ ત્રણ મહિનાની નીચી સપાટીએ પહોંચી ગયા હતા. લગ્નસરાની સિઝનમાં પણ સોનાનો ભાવ 50 હજારની આસપાસ પહોંચી ગયો છે જ્યારે ચાંદી 60 હજારની નજીક વેચાઈ રહી છે.મલ્ટિકોમોડિટી એક્સચેન્જ (MCX) પર સવારે 24 કેરેટ શુદ્ધતાના વાયદાનો ભાવ રૂ.228 ઘટીને રૂ.50,358 થયો હતો. સોનાના રિટેલ વાયદાના ભાવનું આ ત્રણ મહિનામાં સૌથી નીચું સ્તર છે. આજના કારોબારમાં સોનું રૂ. 50,445ના ભાવે ખુલ્યું હતું પરંતુ માંગ ઘટવાને કારણે તે 0.45 ટકા ઘટીને ત્રણ મહિનાની નીચી સપાટીએ પહોંચી ગયું હતું.

ચાંદી પણ સસ્તી થઈ

સોનાની જેમ ચાંદીના ભાવમાં પણ આજે ઘટાડો જોવા મળ્યો હતો અને તેના વાયદાના ભાવ 60 હજારની નજીક પહોંચી ગયા હતા. સવારના વેપારમાં ચાંદી રૂ. 280 ઘટીને રૂ. 60,338 પ્રતિ કિલોગ્રામ પર વેચાઈ રહી હતી. ચાંદીએ આજે ​​રૂ. 60,525ના સ્તરે કારોબાર શરૂ કર્યો હતો પરંતુ વેચવાલી વધવાને કારણે ટૂંક સમયમાં જ તેની કિંમત 0.46 ટકા ઘટીને 60,338 થઈ ગઈ હતી.

એક નજર આજના સોનાના ભાવ ઉપર

MCX GOLD :    50371.00      -215.00 (-0.43%) –  11:30 વાગે
ગુજરાતમાં 10 ગ્રામ સોનાના ભાવ આ મુજબ છે
Ahmedavad 52386
Rajkot 52406
(Source : aaravbullion)
દેશના ચાર મહાનગરોમાં 10 ગ્રામ સોનુ આ ભાવે ટ્રેડ થઇ રહ્યું છે
Chennai 52220
Mumbai 51000
Delhi 51000
Kolkata 51000
(Source : goodreturns)
વિશ્વના દેશોમાં સોનાના ભાવ ઉપર કરો એક નજર
Dubai 47430
USA 45617
Australia 45616
China 45620
(Source : goldpriceindia)

વૈશ્વિક બજારમાં પણ ભાવમાં ઘટાડો

વૈશ્વિક બજારમાં આજે સોના-ચાંદીના ભાવમાં પણ ઘટાડો નોંધાયો હતો. યુએસ બુલિયન માર્કેટમાં સોનાની હાજર કિંમત 0.3 ટકા ઘટીને ત્રણ મહિનાની નીચી સપાટીએ પહોંચી છે. અહીં સોનું 1,832.06 ડોલર પ્રતિ ઔંસના ભાવે વેચાઈ રહ્યું હતું. ચાંદીનો હાજર ભાવ પણ 0.1 ટકા ઘટીને 21.23 ડોલર પ્રતિ ઔંસ થયો હતો. આ સિવાય અન્ય કિંમતી ધાતુઓના ભાવમાં વધઘટ જોવા મળી હતી. જ્યાં પ્લેટિનમ 0.1 ટકા વધીને 964.64 ડોલર અને પેલેડિયમ 1.2 ટકા ઘટીને 2,040.25 ડોલર થયું હતું.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

કેમ સોનાની ચમક ઘટી?

વાસ્તવમાં અમેરિકામાં બોન્ડ યીલ્ડ 20 વર્ષની ઊંચી સપાટીએ પહોંચી ગઈ છે અને મોડી સાંજે મોંઘવારીના આંકડા પણ આવવાના છે. અગાઉ રોકાણકારો ખૂબ જ સાવધ દેખાતા હતા અને તેમણે સોના-ચાંદીની ખરીદી ઘટાડી દીધી છે. ડૉલરમાં પણ થોડો ઘટાડો થયો છે જેની અસર સોના-ચાંદીની કિંમતો પર જોવા મળી રહી છે. આ સિવાય IMFએ આ વર્ષે વૈશ્વિક વિકાસ દરમાં ઘટાડો કર્યો છે જેની અસર સોનાની ખરીદી પર પડી રહી છે.

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">