Gold Price Today : આજે સસ્તું સોનુ ખરીદવાની મળી રહી છે તક, જાણો દેશ – વિદેશના સોનાના ભાવ અહેવાલ દ્વારા

નોંધનીય છે કે 2021-22માં જેમ્સ અને જ્વેલરી(Gems & Jewellery)ની નિકાસ વધી છે અને પાછલા નાણાકીય વર્ષની સરખામણીમાં લગભગ 55 ટકા વધીને 39.15 બિલિયન ડોલર થઈ છે.

Gold Price Today : આજે સસ્તું સોનુ ખરીદવાની મળી રહી છે તક, જાણો દેશ - વિદેશના સોનાના ભાવ અહેવાલ દ્વારા
symbolic image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 07, 2022 | 9:59 AM

આજે સોનું(Gold Price Today )સસ્તું થયું છે. MCX  માં  50,787.00 ના સ્તરે ખુલ્યું હતું જે 50,714.00 સુધી નીચલા સ્તરે જોવા મળ્યું હતું. વૈશ્વિક બજારોમાં મજબૂત વલણ વચ્ચે સોમવારે દિલ્હી બુલિયન માર્કેટમાં સોનું 43 રૂપિયા વધીને 50,908 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયું હતું. આ અગાઉના ટ્રેડિંગ સેશનમાં સોનું 50,865 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું. ચાંદીની કિંમત પણ 850 રૂપિયા વધીને 62,211 રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ હતી. છેલ્લા ટ્રેડિંગ સેશનમાં ચાંદી રૂ. 61,361 પ્રતિ કિલોગ્રામ પર બંધ થઈ હતી. HDFC સિક્યોરિટીઝના વરિષ્ઠ વિશ્લેષક (કોમોડિટીઝ) તપન પટેલે જણાવ્યું હતું કે ન્યુયોર્ક સ્થિત કોમોડિટી એક્સચેન્જ કોમેક્સ પર સોનાના ભાવમાં મજબૂતી સાથે દિલ્હીમાં 24 કેરેટ સ્પોટ સોનું રૂ. 43 વધ્યું હતું. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું વધીને 1,852 ડોલર પ્રતિ ઔંસ જ્યારે ચાંદીની કિંમત 22.28 ડોલર પ્રતિ ઔંસ પર લગભગ દેખાઈ હતી. પટેલે જણાવ્યું હતું કે મોંઘવારીની ચિંતા અને નબળા ડૉલર ઇન્ડેક્સને કારણે સોનાના ભાવમાં વધારો થયો છે.

નાણાકીય વર્ષ 22 માં જેમ્સ અને જ્વેલરીની નિકામાં 55 ટકાનો વધારો

નોંધનીય છે કે 2021-22માં જેમ્સ અને જ્વેલરી(Gems & Jewellery)ની નિકાસ વધી છે અને પાછલા નાણાકીય વર્ષની સરખામણીમાં લગભગ 55 ટકા વધીને 39.15 બિલિયન ડોલર થઈ છે. ઇન્ડસ્ટ્રી બોડી જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (GJEPC) એ જણાવ્યું હતું કે 2020-21માં જેમ્સ અને જ્વેલરીની કુલ નિકાસ 25.40 બિલિયન ડોલર રહી હતી.

FY22માં સોનાની આયાતમાં 33.34 ટકાનો ઉછાળો

નોંધનીય છે કે ગયા નાણાકીય વર્ષ 2021-22માં દેશમાં સોનાની આયાત 33.34 ટકા વધીને 46.14 અબજ ડોલર થઈ હતી. સત્તાવાર ડેટા અનુસાર નાણાકીય વર્ષ 2020-21માં ભારતની સોનાની આયાત 34.62 અબજ ડોલર રહી હતી.

ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?

મિસ્ડ કોલ દ્વારા સોનાનો રેટ જાણો

તમને જણાવી દઈએ કે તમે ઘરે બેઠા સોનાના રેટ સરળતાથી જાણી શકો છો. આ માટે તમારે માત્ર આ નંબર 8955664433 પર મિસ્ડ કોલ આપવો પડશે અને તમારા ફોન પર એક મેસેજ આવશે જેમાં તમે લેટેસ્ટ રેટ ચેક કરી શકો છો. હાલના સમયમાં સતત થઇ રહેલ વધારાથી કિંમત ધ્યાનમાં રહેવી જરૂરી છે.

એક નજર આજના સોનાના ભાવ ઉપર

MCX GOLD :     50769.00 -101.00 (-0.20%) –  09:50 વાગે
ગુજરાતમાં 10 ગ્રામ સોનાના ભાવ આ મુજબ છે
Ahmedavad 52520
Rajkot 52540
(Source : aaravbullion)
દેશના ચાર મહાનગરોમાં 10 ગ્રામ સોનુ આ ભાવે ટ્રેડ થઇ રહ્યું છે
Chennai 52260
Mumbai 52210
Delhi 52210
Kolkata 52210
(Source : goodreturns)
વિશ્વના દેશોમાં સોનાના ભાવ ઉપર કરો એક નજર
Dubai 47137
USA 46262
Australia 46218
China 46310
(Source : goldpriceindia)

Latest News Updates

ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
g clip-path="url(#clip0_868_265)">