Gold Price Today : શું સોનુ ફરી રોકોર્ડ સ્તર તરફ વધી રહ્યું છે ?જાણો આજના દેશ – વિદેશના સોનાના ભાવ

ડોલરની નબળાઇના કારણે લોકોએ સોનામાં ખરીદી કરી હતી. માંગ વધતા હવે સોનાના ભાવને ટેકો મળ્યો છે. વધુમાં ડોલરના ઘટાડા અને કોવિડ -19 ના નવા વેરિયન્ટ વિશે ડરને કારણે સોનાના ભાવમાં વધારો થઈ રહ્યો છે.

Gold Price Today : શું સોનુ ફરી રોકોર્ડ સ્તર તરફ વધી રહ્યું છે ?જાણો આજના દેશ - વિદેશના સોનાના ભાવ
symbolic image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 07, 2021 | 12:13 PM

એક સ્તર સુધી ઘટાડા બાદ હવે સોનાના ભાવ(Gold Price Today)માં સતત વધારો જોવા મળી રહ્યો છે. સોનું સતત મોંઘુ થઈ રહ્યું છે. MCX (MCX gold price) પર સોનાનો વાયદો વૃદ્ધિ સાથે રૂપિયા 47,761 ના સ્તર પર ખુલ્યો હતો. . આ ઉપરાંત છેલ્લા સત્રની વાત કરીએ તો સોનામાં 0.9 ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો. એક સપ્તાહમાં સોનું 1500 રૂપિયા સુધી મોંઘુ થઈ ગયું છે.

વૈશ્વિક બજારની વાત કરીએ તો સોના છેલ્લા સત્રમાં ત્રણ સપ્તાહની ઉચ્ચ સપાટીની નજીક રહ્યો છે જેના કારણે યુએસ ટ્રેઝરીની આવકમાં ઘટાડો થયો છે. ગણતરીના સમયમાં આશરે 1815 ડોલરના સ્તરને સ્પર્શ કર્યા પછી હાજર સોનુ 0.2 ટકા વધીને 1,800.42 ડ ડોલર પ્રતિ ઔંસની સપાટીએ પહોંચી ગયું છે. યુએસ ડોલરની થોડી નબળાઇએ કિંમતી ધાતુની કિંમતને ઉપર લઈ જવામાં પણ મદદ કરી.

હજુ રેકોર્ડ લેવલ કરતા સોનુ ઘણું સસ્તું સોનાની કિંમતમાં ગયા મહિને રૂ 2,700 નો ઘટાડો થયો હતો. ઓગસ્ટ 2020 માં સોનું 10 ગ્રામ દીઠ રૂ 56,200 ની સર્વોચ્ચ સપાટીને સ્પર્શી ગયું હતું પરંતુ ત્યારબાદ તેની કિંમત લગભગ 9,000 રૂપિયા નીચે આવી ગઈ છે. આ દિવસોમાં સોનાના ભાવમાં ઘણી વધઘટ જોવા મળી રહીછે.

કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ
એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?

સોનું કેમ વધ્યું ક્ષેત્રના નિષ્ણાંતો અનુસાર ડોલરની નબળાઇના કારણે લોકોએ સોનામાં ખરીદી કરી હતી. માંગ વધતા હવે સોનાના ભાવને ટેકો મળ્યો છે. વધુમાં ડોલરના ઘટાડા અને કોવિડ -19 ના નવા વેરિયન્ટ વિશે ડરને કારણે સોનાના ભાવમાં વધારો થઈ રહ્યો છે.

એક નજર આજના સોનાના ભાવ ઉપર

MCX GOLD      47840.00    +156.00 (0.33%) – બપોરે  12.00 વાગે

ગુજરાતમાં 10 ગ્રામ સોનાના ભાવ આ મુજબ છે AHMEDABAD 999     49450 RAJKOT 999               49470 (સોર્સ : આરવ બુલિયન)

દેશના ચાર મહાનગરોમાં 10 ગ્રામ સોનુ આ ભાવે ટ્રેડ થઇ રહ્યું છે CHENNAI                 49250 MUMBAI                  47760 DELHI                      50560 KOLKATA                49760 (સોર્સ : ગુડરિટર્ન્સ)

દેશના અન્ય મહાનગરોમાં 10 ગ્રામ સોનુ આ ભાવે ટ્રેડ થઇ રહ્યું છે BANGLORE           48710 HYDRABAD          48710 PUNE                      47760 JAYPUR                 50560 PATNA                    47760 NAGPUR                47760 (સોર્સ : ગુડરિટર્ન્સ)

વિશ્વના દેશોમાં સોનાના ભાવ ઉપર કરો એક નજર DUBAI                44137 AMERICA          43234 AUSTRALIA      43298 CHINA               43237 (સોર્સ : ગોલ્ડપ્રાઇસઇન્ડિયા)

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">