Gold Price Today : સસ્તા સોનામાં રોકાણની છે ઉત્તમ તક, જાણો આજે કેટલું સસ્તું થયું સોનુ

આજે 17 જૂન વાયદા માટે પ્રતિ 10 ગ્રામ સોનાનું નીચલું સ્તર 47,502.00 રૂપિયા નોંધાયું હતું . ગુજરાતમાં સોનાનો ભાવ( Gold Price in Gujarat) સ્થાનિક બજારમાં 50 હજાર નીચે છે.

Gold Price Today : સસ્તા સોનામાં રોકાણની છે ઉત્તમ તક, જાણો આજે કેટલું સસ્તું થયું સોનુ
Symbolic Image
Follow Us:
| Updated on: Jun 17, 2021 | 1:29 PM

વૈશ્વિક બજારમાં ઘટાડાના પગલે આજે ભારતીય બજારમાં સોનું(Gold Price Today) સસ્તું થયું છે. એમસીએક્સ પર સોનાનો વાયદો 2 ટકા તૂટીને કારોબાર કરી રહ્યું છે. આજે 17 જૂન વાયદા માટે પ્રતિ 10 ગ્રામ સોનાનું નીચલું સ્તર 47,502.00 રૂપિયા નોંધાયું હતું . ગુજરાતમાં સોનાનો ભાવ( Gold Price in Gujarat) સ્થાનિક બજારમાં 50 હજાર નીચે છે.

વૈશ્વિક બજારની વાત કરીએ તો યુએસ ફેડરલ રિઝર્વના સંકેત બાદ સોનું 2.5 ટકાથી વધુ ઘટ્યું હતું. જો કે આજે એશિયન માર્કેટમાં સોનાના ભાવમાં ઘટાડા બાદ થોડી ખરીદારી નીકળતા થોડું સમતુલન પણ જોવા મળ્યું હતું. ભાવમાં ઘટાડાના કારણે રોકાણકારોએ ખરીદીમાં રસ દાખવ્યો હતો.

ડિસેમ્બરમાં 53500 રૂપિયા સુધી જઈ શકે છે બજારના નિષ્ણાંતોનું અનુમાન છે કે સોનાના ભાવ કન્સોલિડેશનના સમયગાળામાંથી પસાર થઈ રહ્યા છે હાલમાં સોનું સસ્તું થઇ રહ્યું છે જે સમયે સોનામાં રોકાણ કરવું જોઈએ. સોનું ડિસેમ્બર 2021 ના અંત સુધીમાં 10 ગ્રામ દીઠ રૂ 53,500 ની સપાટીને સ્પર્શે તેવા અનુમાન છે.

Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક

એક નજર આજના સોનાના ભાવ ઉપર

MCX GOLD     47446.00     -1,060.00 (-2.19%)   – બપોરે 1.15 વાગે

ગુજરાતમાં 10 ગ્રામ સોનાના ભાવ આ મુજબ છે AHMEDABAD 999     49090 RAJKOT 999               49110 (સોર્સ : આરવ બુલિયન)

દેશના ચાર મહાનગરોમાં 10 ગ્રામ સોનુ આ ભાવે ટ્રેડ થઇ રહ્યું છે CHENNAI                 49250 MUMBAI                  48400 DELHI                      51590 KOLKATA                50440 (સોર્સ : ગુડરિટર્ન્સ)

દેશના અન્ય મહાનગરોમાં 10 ગ્રામ સોનુ આ ભાવે ટ્રેડ થઇ રહ્યું છે BANGLORE           49930 HYDRABAD        49930 PUNE                     48400 JAYPUR                51590 PATNA                  48400 NAGPUR              48400 (સોર્સ : ગુડરિટર્ન્સ)

વિશ્વના દેશોમાં સોનાના ભાવ ઉપર કરો એક નજર DUBAI                44100 AMERICA          43232 AUSTRALIA      43238 CHINA               43216 (સોર્સ : ગોલ્ડપ્રાઇસઇન્ડિયા)

Latest News Updates

ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
g clip-path="url(#clip0_868_265)">