Gold Price Today : ટૂંક સમયમાં સોનું 50,000 ના સ્તરે પહોંચવાનું નિષ્ણાંતોનું અનુમાન , જાણો આજના લેટેસ્ટ રેટ

નિષ્ણાતોના મતે બહુ જલ્દી સોનું રૂ 50,000 સુધી પહોંચી શકે છે. આવી સ્થિતિમાં રોકાણ માટે આ યોગ્ય સમય છે. તે જ સમયે જો કોઈ રોકાણકારે પહેલેથી જ સોનામાં રોકાણ કરવાનું ચાલુ રાખ્યું હોય તો હવે તેને હોલ્ડ કરવું ફાયદાકારક સાબિત થઈ શકે છે.

Gold Price Today : ટૂંક સમયમાં સોનું 50,000 ના સ્તરે પહોંચવાનું નિષ્ણાંતોનું અનુમાન , જાણો આજના લેટેસ્ટ રેટ
Symbolic Image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 27, 2021 | 12:43 PM

સોના અને ચાંદીના ભાવમાં સતત ઘટાડા બાદ આજે શુક્રવારે સોનાના દર(Gold Price Today)માં વધારો થયો છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર આજે સોનાની સાથે ચાંદીના ભાવમાં પણ વધારો જોવા મળ્યો હતો. MCX પર આજે સોનામાં 0.55 ટકાનો વધારો નોંધાયો હતો. બીજી બાજુ ચાંદી 0.24 ટકા વધી છે.

ઘરે બેઠા સોના -ચાંદીના ભાવ જાણી શકો છો તમને જણાવી દઈએ કે તમે ઘરે બેઠા આ દર સરળતાથી જાણી શકો છો. આ માટે તમારે ફક્ત આ નંબર 8955664433 પર મિસ્ડ કોલ આપવો પડશે અને તમારા ફોન પર એક મેસેજ આવશે જેમાં તમે લેટેસ્ટ રેટ ચેક કરી શકો છો.

આજે શું છે કિંમતી ધાતુની સ્થિતિ સોનું આજે સવારે  0.38 ટકા વધીને 47,415 પ્રતિ 10 ગ્રામના સ્તર પર પહોંચી ગયું હતું . બીજી બાજુ ચાંદી 0.24 ટકાના વધારા સાથે 62,874 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર કારોબાર કરી રહી છે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

સોનું રૂ 50,000 ના સ્તર સુધી જઈ શકે છે નિષ્ણાતોના મતે બહુ જલ્દી સોનું રૂ 50,000 સુધી પહોંચી શકે છે. આવી સ્થિતિમાં રોકાણ માટે આ યોગ્ય સમય છે. તે જ સમયે જો કોઈ રોકાણકારે પહેલેથી જ સોનામાં રોકાણ કરવાનું ચાલુ રાખ્યું હોય તો હવે તેને હોલ્ડ કરવું ફાયદાકારક સાબિત થઈ શકે છે. ગોલ્ડ ETF માંથી આઉટફ્લો ચાલુ છે. વિશ્વનું સૌથી મોટું ગોલ્ડ એક્સચેન્જ ટ્રેડેડ ફંડ એસપીડીઆર ગોલ્ડ ટ્રસ્ટનું હોલ્ડિંગ સોમવારે આશરે 0.5 ટકા ઘટીને લગભગ 1006 ટન થયું છે. ગયા સપ્તાહના અંતે તે લગભગ 1,011 ટન હતું.

આ રીતે તમે સોનાની શુદ્ધતા ચકાસી શકો છો જો તમે સોનાની શુદ્ધતા તપાસવા માંગતા હોવ તો આ માટે સરકાર દ્વારા એક એપ બનાવવામાં આવી છે. BIS કેર એપ દ્વારા ગ્રાહકો સોનાની શુદ્ધતા ચકાસી શકે છે. આ એપ દ્વારા તમે માત્ર સોનાની શુદ્ધતાની ચકાસણી જ નહિ પરંતુ તમે સોના સંબંધિત કોઈપણ ફરિયાદ પણ કરી શકો છો.

એક નજર આજના સોનાના ભાવ ઉપર

MCX GOLD    47499.00 +262.00 (0.55%)–  12:30 વાગે

ગુજરાતમાં 10 ગ્રામ સોનાના ભાવ આ મુજબ છે AHMEDABAD 999         49088 RAJKOT 999                   49104 (સોર્સ : આરવ બુલિયન)

દેશના ચાર મહાનગરોમાં 10 ગ્રામ સોનુ આ ભાવે ટ્રેડ થઇ રહ્યું છે CHENNAI                 48920 MUMBAI                  47210 DELHI                      50550 KOLKATA                49290 (સોર્સ : ગુડરિટર્ન્સ)

દેશના અન્ય મહાનગરોમાં 10 ગ્રામ સોનુ આ ભાવે ટ્રેડ થઇ રહ્યું છે BANGLORE           48440 HYDRABAD          48440 PUNE                      48700 JAYPUR                 48630 PATNA                    48700 NAGPUR                47210 (સોર્સ : ગુડરિટર્ન્સ)

વિશ્વના દેશોમાં સોનાના ભાવ ઉપર કરો એક નજર DUBAI                 43905 AMERICA          42727 AUSTRALIA     42754 CHINA               42718 (સોર્સ : ગોલ્ડપ્રાઇસઇન્ડિયા)

આ પણ વાંચો :   જાણો સ્માર્ટ ફોનમાં કેમ લાગે છે આગ અને થાય છે વિસ્ફોટ ! આ છે કારણ અને દુર્ઘટના અટકાવવાના ઉપાય

આ પણ વાંચો : Multibagger Stock 2021 : પોણા બે રૂપિયાના શેરે એક વર્ષમાં આપ્યું 1,964% રિટર્ન , જાણો રોકાણકારોને માલામાલ બનાવનાર શેર વિશે વિગતવાર

Latest News Updates

Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
g clip-path="url(#clip0_868_265)">