GOLD: જાણો શું છે DUBAI અને INDIAમાં આજે સોનાનાં ભાવ

GOLD RATES :  આજે મંગળવારે 24 કેરેટ સોનાનો ભાવ વૈશ્વિક સંકેતો અને રૂપિયાની મજબૂતી ના કારણે 10 ગ્રામ દીઠ 0.7 ટકા અથવા રૂ.340 સુધી ઘટી ગયો છે. 

GOLD: જાણો શું છે DUBAI અને INDIAમાં આજે સોનાનાં ભાવ
પ્રતીકાત્મક તસ્વીર
Ankit Modi

| Edited By: Bipin Prajapati

Feb 16, 2021 | 9:27 AM

GOLD RATES :  આજે મંગળવારે 24 કેરેટ સોનાનો ભાવ વૈશ્વિક સંકેતો અને રૂપિયાની મજબૂતી ના કારણે 10 ગ્રામ દીઠ 0.7 ટકા અથવા રૂ.340 સુધી ઘટી ગયો છે. મલ્ટી કોમોડિટી એક્સચેંજ (MCX) પર એપ્રિલ સોનાના વાયદાની કિંમત 47400 રૂપિયાની આસપાસ  ટ્રેડ થઈ રહી છે. આજના સોનાં (GOLD)ના ભારત (INDIA) અને દુબઈ (DUBAI)માં 24 કેરેટના 10 ગ્રામના બજાર ભાવ ઉપર કરીએ એક નજર.

DUBAI – 43,547.2 રૂપિયા (સોર્સ દુબઇ સિટી ઓફ ગોલ્ડ )

INDIAN MARKET

MCX GOLD Current  47390.00     +149.00 (0.32%) – સવારે 9.10વાગે Open        47,409.00 High       47,409.00 Low         47,360.00

ગુજરાતમાં સોનાના ભાવ આ મુજબ છે AHMEDABAD 999 – 48914 RAJKOT 999           – 48934 (સોર્સ આરવ બુલિયન)

દેશના ચાર મહાનગરોમાં સોનુ આ ભાવે ટ્રેડ થઇ રહ્યું છે CHENNAI     48620 MUMBAI     46990 DELHI         50620 KOLKATA   49420 (સોર્સ ગુડરિટર્ન્સ )

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati