GOLD: જાણો શું છે DUBAI અને INDIAમાં આજે સોનાનાં ભાવ

GOLD RATES : સોના-ચાંદીમાં રોકાણ કરનારાઓ માટે સારા સમાચાર છે. મલ્ટી કોમોડિટી એક્સચેંજ (MCX) પર એપ્રિલ સોનાના વાયદાની કિંમત 47500 રૂપિયાની નીચે ટ્રેડ થઈ રહી છે.

GOLD: જાણો શું છે DUBAI અને INDIAમાં આજે સોનાનાં ભાવ
પ્રતીકાત્મક તસ્વીર
Follow Us:
Ankit Modi
| Edited By: | Updated on: Feb 12, 2021 | 9:30 AM

GOLD RATES : સોના-ચાંદીમાં રોકાણ કરનારાઓ માટે સારા સમાચાર છે. મલ્ટી કોમોડિટી એક્સચેંજ (MCX) પર એપ્રિલ સોનાના વાયદાની કિંમત 47500 રૂપિયાની નીચે ટ્રેડ થઈ રહી છે. બુલિયન માર્કેટમાં પણ વધતો – ઓછો ઘટાડો નજરે પડી રહ્યો છે. આજના સોનાં (GOLD)ના ભારત (INDIA) અને દુબઈ (DUBAI)માં 24 કેરેટના 10 ગ્રામના બજાર ભાવ ઉપર કરીએ એક નજર.

DUBAI – 44,241.6 રૂપિયા (સોર્સ દુબઇ સિટી ઓફ ગોલ્ડ )

હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ

INDIAN MARKET

MCX GOLD Current     47466.00       -42.00 (-0.09%) – સવારે9.10વાગે Open          47,411.00 High         47,473.00 Low          47,411.00

ગુજરાતમાં સોનાના ભાવ આ મુજબ છે AHMEDABAD 999 – 49006 RAJKOT 999           – 49027 (સોર્સ આરવ બુલિયન)

દેશના ચાર મહાનગરોમાં સોનુ આ ભાવે ટ્રેડ થઇ રહ્યું છે CHENNAI     49140 MUMBAI     47900 DELHI         50960 KOLKATA   49840 (સોર્સ ગુડરિટર્ન્સ )

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">