Gold: જાણો શું છે DUBAI અને INDIA માં આજે સોનાના ભાવ
Gold: આજે બુલિયન બજારોમાં સોના(Gold)ના ભાવમાં થોડો ઘટાડો જોવા મળ્યો હતો. MCX માં પણ કિંમતોમાં ઘટાડો દેખાઈ રહ્યો છે. આજના સોનાં (GOLD)ના ભારત (INDIA) અને દુબઈ (DUBAI)માં 24 કેરેટના 10 ગ્રામના બજાર ભાવ ઉપર કરીએ એક નજર.

DUBAI – 44,469 રૂપિયા (સોર્સ દુબઇ સિટી ઓફ ગોલ્ડ )
INDIAN MARKET
MCX GOLD Current 47857.00 -156.00 (-0.32%) – સવારે 9.15વાગે Open 47,837.00 High 47,878.00 Low 47,837.00
ગુજરાતમાં સોનાના ભાવ આ મુજબ છે AHMEDABAD 999 – 49347 RAJKOT 999 – 49367 (સોર્સ આરવ બુલિયન)
દેશના ચાર મહાનગરોમાં સોનુ આ ભાવે ટ્રેડ થઇ રહ્યું છે CHENNAI 49300 MUMBAI 48010 DELHI 51160 KOLKATA 50030 (સોર્સ ગુડરિટર્ન્સ )