વૈશ્વિક બજારમાં મિશ્ર સંકેત, નાસ્ડેકમાં 2.61%ની મુજબૂતી, એસજીએક્સ નિફ્ટી 0.41% ઘટ્યો

વૈશ્વિક બજાર માટે સંકેત મિશ્ર દેખાય રહ્યા છે. નાસ્ડેક 232.57 અંકની મજૂબૂતિ દેખાઈ હતી. ઇન્ડેક્સમાં 2.61 ટકાની મજબૂતી સાથે 11786.43 ના સ્તર પર બંધ થયા છે. ડાઓ જોંસ 23.29 અંક તૂટ્યો છે. 0.08 ટકાની નજીવી નબળાઈની સાથે 29,397.63 ના સ્તર પર બંધ થયા છે. એસએન્ડપી 500 ઈન્ડેક્સ 27.13 મુજબ 0.77 ટકા વધીને 3,572.66 ના સ્તર […]

વૈશ્વિક બજારમાં મિશ્ર સંકેત, નાસ્ડેકમાં 2.61%ની મુજબૂતી, એસજીએક્સ નિફ્ટી 0.41% ઘટ્યો
Follow Us:
Ankit Modi
| Edited By: | Updated on: Nov 12, 2020 | 11:09 AM

વૈશ્વિક બજાર માટે સંકેત મિશ્ર દેખાય રહ્યા છે. નાસ્ડેક 232.57 અંકની મજૂબૂતિ દેખાઈ હતી. ઇન્ડેક્સમાં 2.61 ટકાની મજબૂતી સાથે 11786.43 ના સ્તર પર બંધ થયા છે. ડાઓ જોંસ 23.29 અંક તૂટ્યો છે. 0.08 ટકાની નજીવી નબળાઈની સાથે 29,397.63 ના સ્તર પર બંધ થયા છે. એસએન્ડપી 500 ઈન્ડેક્સ 27.13 મુજબ 0.77 ટકા વધીને 3,572.66 ના સ્તર પર બંધ થયા છે. યુરોપના બજાર સારી સ્થિતિમાં રહ્યા હતા . એફટીએસઇ ઈન્ડેક્સ 1.35% વધીને 6,382.10 નોંધાયું છે. ફ્રાન્સનો સીએસી ઇન્ડેક્સ 0.48% વધીને 5,445.21 પર બંધ રહ્યો છે અને જર્મનીનો ડીએક્સ ઈન્ડેક્સ પણ 0.40% વધીને 13,216.20 પર બંધ રહ્યો હતો.

Asian stock markets today saw a mixed response in the wake of global signals

ગરમીમાં હાઈ બીપીના દર્દીઓએ ભૂલથી પણ ના ખાવી જોઈએ આ વસ્તુઓ, જાણો અહીં
કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ
એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક

એશિયાઈ બજારોમાં આજે મિશ્રનો કારોબાર જોવાને મળી રહ્યો છે. જાપાનના બજાર નિક્કેઈ 109.53 અંક સાથે 0.43 ટકા વધીને 25,459.13 ના સ્તર પર જોવા મળી રહ્યો છે. એસજીએક્સ નિફ્ટી 52 અંક મુજબ 0.41 ટકાના ઘટાડાની સાથે 12,743 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. આજે સ્ટ્રેટ્સ ટાઇમ્સમાં 0.09 ટકા મામૂલી ઘટાડો છે તો હેંગ સેંગમાં 0.09 ટકાની નબળાઈ દેખાઈ રહી છે.

કોરિયાઈ બજાર કોસ્પી 0.13 ટકા ઘટાડાની સાથે 2,482.74 ના સ્તર પર દેખાય રહ્યા છે. તાઇવાનના બજાર 0.12 ટકા ઘટીને કારોબાર કરી રહ્યા છે જ્યારે શંધાઈ કંપોઝિટ 5.78 અંક એટલે કે 0.17 ટકા તૂટીને 3,336.42 ના સ્તર પર દેખાય રહ્યા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">