GLOBAL MARKET: સારા વૈશ્વિક સંકેતો ભારતીય બજારની વૃદ્ધિ તરફ, SGX NIFTYમાં 110 અંકનો ઉછાળો

સારા વૈશ્વિક(GLOBAL MARKET) સંકેતો ભારતીય બજારને આજે એક નવી ઉંચાઈ  દેખાડી શકે છે. ભારતીય બજારે વર્ષ 2020 માં 15% વળતર આપ્યા પછી, 2021 માં પણ સારી શરુઆત કરી છે.આજે વૈશ્વિક બજાર વૃદ્ધિ દેખાડી રહ્યા છે. SGX NIFTY 110 અંકના ઉછાળા સાથે કારોબાર કરી રહ્યો છે. આજે એસજીએક્સ નિફ્ટી 14050 ને પાર કરી ગયો છે. પરંતુ […]

GLOBAL MARKET: સારા વૈશ્વિક સંકેતો ભારતીય બજારની વૃદ્ધિ તરફ, SGX NIFTYમાં 110 અંકનો ઉછાળો
Global Market
Follow Us:
Ankit Modi
| Edited By: | Updated on: Jan 04, 2021 | 9:09 AM

સારા વૈશ્વિક(GLOBAL MARKET) સંકેતો ભારતીય બજારને આજે એક નવી ઉંચાઈ  દેખાડી શકે છે. ભારતીય બજારે વર્ષ 2020 માં 15% વળતર આપ્યા પછી, 2021 માં પણ સારી શરુઆત કરી છે.આજે વૈશ્વિક બજાર વૃદ્ધિ દેખાડી રહ્યા છે. SGX NIFTY 110 અંકના ઉછાળા સાથે કારોબાર કરી રહ્યો છે.

આજે એસજીએક્સ નિફ્ટી 14050 ને પાર કરી ગયો છે. પરંતુ ડાઉ ફ્યુચર્સમાં સુસ્તી છે. આજે એશિયન બજારોમાં તેજી જોવા મળી રહી છે. એસજીએક્સ નિફ્ટી 110 પોઇન્ટ ઉપર જોવા મળી રહ્યો છે. નિક્કી લગભગ 0.36 ટકાની નબળાઇ સાથે 27,345 ની આસપાસ જોવા મળે છે. સ્ટ્રેટ ટાઇમ્સમાં 0.16 ટકાનો ઉછાળો છે . તાઇવાનનું બજાર 0.65 ટકાના વધારા સાથે 14,828 ના સ્તરે કારોબાર કરી રહ્યું છે. હેન્ગસેંગ પણ 0.27 ટકાના વધારા સાથે 27,305 ના સ્તરે છે. કોસ્પી 2.02 ટકાની મજબૂતીમાં દેખાય છે. શાંઘાઈ કમ્પોઝિટ પણ 0.24 ટકાના વધારા સાથે 3,480 ની આસપાસ કારોબાર કરી રહ્યો છે.

આજનું રાશિફળ તારીખ : 23-04-2024
500 કરોડની આ આલીશાન હોટલમાં અનંત રાધિકા કરશે લગ્ન !
અંબાણી પરિવારમાં હાઇટમાં સૌથી ઊંચું કોણ? જાણો મુકેશ અંબાણીની ઊંચાઈ કેટલી
New Tax Regime માં પણ બચાવી શકો છો આવકવેરો, જાણી લો આખું ગણિત
IPL મેચ પહેલા રોહિત શર્મા સાથે વિદેશી કોચે કર્યું આવું કામ, કેમેરા મેન પણ શરમાયો, જુઓ Video
ગરમીમાં લૂ લાગે કે લૂ લાગવાના સંકેત દેખાય કે તરત જ કરી લેજો આ કામ, જલદી મળશે રાહત

કોરિયાઈ બજાર કોસ્પી 2.20 ટકા વધીને 2,936.58 ના સ્તર પર કારોબાર કરી રહ્યું છે. તાઇવાનના બજાર 0.83 ટકા ઉછળીને કારોબાર કરી રહ્યા છે જ્યારે શંધાઈ કંપોઝિટ 11.33 અંક મુજબ 0.33 ટકા નજીવિ નબળાઈની સાથે 3,484 ના સ્તર પર દેખાઈ રહ્યા છે.

Latest News Updates

ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં આગની ઘટના સામે આવી, જુઓ Video
ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં આગની ઘટના સામે આવી, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">