Global Market : મિશ્ર સંકેત વચ્ચે DOW JONES 57 અંક વધ્યો અને SGX NIFTY 46 પોઇન્ટ તૂટ્યો

વૈશ્વિક બજાર(Global Market) આજે મિશ્ર સંકેત આપી રહ્યા છે. અમેરિકામાં મોટાભાગના બજાર વૃદ્ધિ સાથે બંધ થયા છે. DOW JONES એ 57 અંક ઉપર કારોબાર સમાપ્ત કર્યો છે.

Global Market : મિશ્ર સંકેત વચ્ચે DOW JONES  57 અંક વધ્યો અને SGX NIFTY 46 પોઇન્ટ તૂટ્યો
GLOBAL MARKET
Follow Us:
| Updated on: Apr 09, 2021 | 9:00 AM

વૈશ્વિક બજાર(Global Market) આજે મિશ્ર સંકેત આપી રહ્યા છે. અમેરિકામાં મોટાભાગના બજાર વૃદ્ધિ સાથે બંધ થયા છે. DOW JONES એ 57 અંક ઉપર કારોબાર સમાપ્ત કર્યો છે તો એશિયામાં મિશ્ર કારોબાર છે. આજે SGX NIFTY 46 અંક નરમાશ સાથે કારોબાર કરી રહ્યો છે.

અમેરિકી બજારોની ચાલ પર નજર કરીએ તો ડાઓ જોંસ 57.31 અંક એટલે કે 0.17 ટકાની મજબૂતીની સાથે 33,503.57 ના સ્તર પર બંધ થયા છે. નાસ્ડેક 140.47 અંક મુજબ 1.03 ટકાના વધારાની સાથે 13,829.31 ના સ્તર પર બંધ થયા છે. એસએન્ડપી 500 ઈન્ડેક્સ 17.22 અંક મજબૂતીની સાથે 4,097.17 ના સ્તર પર બંધ થયા છે.

એશિયાઈ બજારોમાં આજે મિશ્ર કારોબાર જોવા મળી રહ્યો છે. જાપાનના બજાર નિક્કેઈ 110.68 અંક વધીને 29,819.66 ના સ્તર પર દેખાઈ રહ્યો છે. એસજીએક્સ નિફ્ટી 46.00 અંક એટલે કે 0.31 ટકાના ઘટાડાની સાથે 14,900 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.સ્ટ્રેટ્સ ટાઇમ્સ 0.09 ટકા નજીવો ઘટ્યો છે જ્યારે હેંગ સેંગમાં 194.17 અંક સાથે 0.67 ટકા લપસીને 28,813.90 ના સ્તર કારોબાર કરે છે.

રાજસ્થાન રોયલ્સનો 22 વર્ષનો ખેલાડી કરોડપતિ બની ગયો
અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન
ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર

કોરિયાઈ બજાર કોસ્પી 0.25 ટકા ઘટીને 3,135.47 ના સ્તર પર છે. તાઇવાનના બજાર 3,135.47 ટકા તૂટીને કારોબાર કરી રહ્યા છે જ્યારે શંધાઈ કંપોઝિટ 26.12 અંક એટલે કે 0.75 ટકા નબળાઈની સાથે 3,456.43 ના સ્તર પર દેખાઈ રહ્યા છે.

Latest News Updates

હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
g clip-path="url(#clip0_868_265)">