GLOBAL MARKET: મિશ્ર સંકેત વચ્ચે DOW JONES 22 અંક ગગડ્યો, જયારે SGX NIFTY 58 અંક વધ્યો

વૈશ્વિક બજાર(GLOBAL MARKET) આજે મિશ્ર સંકેત આપી રહ્યા છે. અમેરિકા (AMERICA)ના સ્ટોક માર્કેટમાં મોટાભાગના ઇન્ડેક્સ નજીવા ઘટાડા સાથે બંધ થયા છે તો એશિયા(ASIA)ના શેરબજારોમાં સારી સ્થિતિ જોવા મળી રહી છે.

GLOBAL MARKET: મિશ્ર સંકેત વચ્ચે DOW JONES 22 અંક ગગડ્યો, જયારે SGX NIFTY 58 અંક વધ્યો
GLOBAL MARKET
Follow Us:
Ankit Modi
| Edited By: | Updated on: Jan 27, 2021 | 9:20 AM

વૈશ્વિક બજાર(GLOBAL MARKET) આજે મિશ્ર સંકેત આપી રહ્યા છે. અમેરિકા (AMERICA)ના સ્ટોક માર્કેટમાં મોટાભાગના ઇન્ડેક્સ નજીવા ઘટાડા સાથે બંધ થયા છે, તો એશિયા(ASIA)ના શેરબજારોમાં સારી સ્થિતિ જોવા મળી રહી છે. DOW JONES 22 અંક ગગડ્યો છે, જયારે SGX NIFTY 58 અંક વૃદ્ધિ સાથે કારોબાર કરી રહ્યો છે.

અમરિકી બજારોના કારોબારી સત્રમાં ડાઓ જોંસ 22.96 અંક ગગડ્યો છે. ઇન્ડેક્સ 30,937.04 ના સ્તર પર બંધ થયા છે. નાસ્ડેક 9.93 અંક તૂટીને 13,626.06 ના સ્તર પર બંધ થયા છે. એસએન્ડપી 500 ઈન્ડેક્સ 5.74 અંક સાથે 0.15 ટકા લપસીને 3,849.62 ના સ્તર પર બંધ થયા છે.

એશિયાઈ બજારોમાં આજે સારી સ્થિતિ જોવા મળી રહી છે. જાપાનના બજાર નિક્કેઈ 49.88 અંક મુજબ 0.17 ટકા વધીને 28,596.06 ના સ્તર પર છે. એસજીએક્સ નિફ્ટી 58.50 અંક સાથે 0.42 ટકાના વધારો દર્જ કરી 14,139.50 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. સ્ટ્રેટ્સ ટાઇમ્સ 0.24 ટકા વધ્યો છે, જ્યારે હેંગ સેંગમાં 0.33 ટકાની નબળાઈ દેખાઈ રહી છે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

કોરિયાઈ બજાર કોસ્પી 0.24 ટકા વધીને 3,147 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. તાઇવાનના બજાર 0.39 ટકા તેજી દર્જ કરી કરી રહ્યા છે, જ્યારે શંધાઈ કંપોઝિટ 7.36 અંક એટલે કે 0.21 ટકા તૂટીને 3,562.07 ના સ્તર પર છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">