Global Market : મિશ્ર સંકેત વચ્ચે DOW JONES 127 અંક તૂટ્યો અને SGX NIFTY 13 અંક વધ્યો

વૈશ્વિક બજાર (Global Market) આજે મિશ્ર સંકેત આપી રહ્યું છે. અમેરિકાના બજારો આજે નબળાઈ દર્જ કરી બંધ થયા છે. DOW JONES 0.39 ટકા સરક્યો છે, તો બીજી તરફ એશિયામાં પ્રારંભિક કારોબાર મિશ્ર દેખાઈ રહ્યો છે.

Global Market : મિશ્ર સંકેત વચ્ચે DOW JONES 127 અંક તૂટ્યો અને SGX NIFTY 13 અંક વધ્યો
GLOBAL MARKET
Follow Us:
Ankit Modi
| Edited By: | Updated on: Mar 17, 2021 | 9:36 AM

વૈશ્વિક બજાર (Global Market) આજે મિશ્ર સંકેત આપી રહ્યું છે. અમેરિકાના બજારો આજે નબળાઈ દર્જ કરી બંધ થયા છે. DOW JONES 0.39 ટકા સરક્યો છે, તો બીજી તરફ એશિયામાં પ્રારંભિક કારોબાર મિશ્ર દેખાઈ રહ્યો છે. SGX NIFTY નજીવી વૃદ્ધિના અંતે 13 અંક વધારા સાથે કારોબાર કરી રહ્યો છે.

અમેરિકીમાં ડાઓ જોંસ 127.51 અંક એટલે કે 0.39 ટકાની નબળાઈની સાથે 32,825.95 ના સ્તર પર બંધ થયા છે. નાસ્ડેક 11.86 અંક સાથે નજીવા 0.09 ટકાના વધારાની સાથે 13,471.57 ના સ્તર પર બંધ થયા છે. એસએન્ડપી 500 ઈન્ડેક્સ 6.23 અંક લપસીને 3,962.71 ના સ્તર પર બંધ થયા છે.

એશિયાઈ બજારોમાં આજે મિશ્ર કારોબાર જોવા મળી રહ્યો છે. જાપાનના બજાર નિક્કેઈ 25.12 અંકના મામૂલી વધારા બાદ 29,946.21 ના સ્તર પર છે. એસજીએક્સ નિફ્ટી 13.50 અંક એટલે કે 0.09 ટકાના વધારાની સાથે 14,985.50 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. આજે સ્ટ્રેટ્સ ટાઇમ્સ 0.10 ટકા લપસ્યો, જ્યારે હેંગ સેંગમાં 0.19 ટકાનો વધારો દેખાડી રહ્યો છે.

પ્રેમાનંદ મહારાજ વૃંદાવન કેમ છોડતા નથી? જણાવ્યું મોટું રહસ્ય
ગરમીમાં હાઈ બીપીના દર્દીઓએ ભૂલથી પણ ના ખાવી જોઈએ આ વસ્તુઓ, જાણો અહીં
કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ
એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?

કોરિયાઈ બજાર કોસ્પી 0.91 ટકા તૂટીને 3,039.29 ના સ્તર પર છે. તાઇવાનના બજાર 0.11 ટકા મજબૂતીની સાથે કારોબાર કરી રહ્યા છે, જ્યારે શંધાઈ કંપોઝિટ 2.47 અંક એટલે કે 0.07 ટકા નજીવા વધારાની સાથે 3,449.20 ના સ્તર પર દેખાઈ રહ્યા છે.

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">