Global Market : નબળા સંકેત વચ્ચે Dow Jones 559 અને SGX Nifty 256 તૂટ્યા

વૈશ્વિક બજાર(Global Market ) આજે નબળા સંકેત આપી રહ્યા છે. અમેરિકામાં Dow Jones 559 અંક ગગડીને બંધ થયા છે જયારે એશિયામાં SGX Nifty 256 અંક લપસીને કારોબાર કરી રહ્યો છે.

Global Market : નબળા સંકેત વચ્ચે Dow Jones 559 અને SGX Nifty 256 તૂટ્યા
Global Market
Follow Us:
Ankit Modi
| Edited By: | Updated on: Feb 26, 2021 | 9:34 AM

વૈશ્વિક બજાર(Global Market ) આજે નબળા સંકેત આપી રહ્યા છે. અમેરિકામાં Dow Jones 559 અંક ગગડીને બંધ થયા છે જયારે એશિયામાં SGX Nifty 256 અંક લપસીને કારોબાર કરી રહ્યો છે.

અમેરિકી બજારોમાં ડાઓ જોંસ 559.85 અંક મુજબ 1.75 ટકાની નબળાઈના અંતે 31,402.01 ના સ્તર પર બંધ થયા છે. નાસ્ડેક 478.53 અંક એટલે કે 3.52 ટકાના લપસીને 13,119.43 ના સ્તર પર બંધ થયા છે. એસએન્ડપી 500 ઈન્ડેક્સ 96.09 અંક સાથે 2.45 ટકા ઘટાડાની સાથે 3,829.34 ના સ્તર પર બંધ થયા છે.

એશિયાઈ બજારોમાં જાપાનના બજાર નિક્કેઈ 722.10 અંક ઘટીને 29,446.17 ના સ્તર પર જોવા મળી રહ્યા છે. એસજીએક્સ નિફ્ટી 256.50 અંક સાથે 1.69 ટકાના ઘટાડાના પગલે 14923.50 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. આજે સ્ટ્રેટ્સ ટાઇમ્સ 1.01 ટકા તૂટ્યો છે જ્યારે હેંગ સેંગમાં 578.30 અંક લપસીને 29,494.19 ના સ્તર કારોબાર દેખાઈ રહ્યો છે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

કોરિયાઈ બજાર કોસ્પી 2.83 ટકા તૂટીને 3,012.10 ના સ્તર પર છે જ્યારે, તાઇવાનના બજાર 2.29 ટકા ઘટીને કારોબાર કરી રહ્યા છે. શંધાઈ કંપોઝિટ 48.29 અંક એટલે કે 1.35 ટકા લપસીને 3536.76 ના સ્તર પર છે.

Latest News Updates

સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
g clip-path="url(#clip0_868_265)">