Global Market : મિશ્ર સંકેત વચ્ચે DOW JONES 234 અને SGX NIFTY 14 અંક તૂટ્યાં

વૈશ્વિક બજાર(Global Market) આજે મિશ્ર કારોબાર દેખાડી રહ્યા છે. અમેરિકાના બજારમાં Nadsaq ને બાદ કરતા નરમાશ નજરે પડી છે. DOW JONES 0.71 ટકા સરકીને બંધ થયો છે.

Global Market : મિશ્ર સંકેત વચ્ચે DOW JONES 234 અને SGX NIFTY 14 અંક તૂટ્યાં
વૈશ્વિક માર્કેટ
Follow Us:
Ankit Modi
| Edited By: | Updated on: Mar 23, 2021 | 9:16 AM

વૈશ્વિક બજાર(Global Market) આજે મિશ્ર કારોબાર દેખાડી રહ્યા છે. અમેરિકાના બજારમાં Nadsaq ને બાદ કરતા નરમાશ નજરે પડી છે. DOW JONES 0.71 ટકા સરકીને બંધ થયો છે. એશિયામાં SGX NIFTY 14 અંકના નજીવા ઘટાડા સાથે કારોબાર આગળ ધપાવી રહ્યો છે.

અમેરિકી બજારોમાં ડાઓ જોંસ 234.33 અંક એટલે કે 0.71 ટકાની નબળાઈ બાદ 32,627.97 ના સ્તર પર બંધ થયા છે. નાસ્ડેક 99.06 અંક વધ્યો હતો. ઇન્ડેક્સ 13,215.24 ના સ્તર પર બંધ થયો છે. એસએન્ડપી 500 ઈન્ડેક્સ 2.36 અંક લપસીને 3,913.10 ના સ્તર પર બંધ થયો છે.

એશિયાઈ બજારોમાં આજે મિશ્રનો કારોબાર જોવા મળી રહ્યો છે. જાપાનના બજાર નિક્કેઈ 69.29 અંક વધીને 29,243.44 ના સ્તર પર દેખાઈ રહ્યો છે. એસજીએક્સ નિફ્ટી 14 અંક એટલે કે 0.10 ટકાના ઘટાડાની સાથે 14,701 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. આજે સ્ટ્રેટ્સ ટાઇમ્સ 0.38 ટકા ઉછળો છે જ્યારે હેંગ સેંગમાં 0.89 ટકાનો ઘટાડો દેખાઈ રહ્યો છે.

કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.
ઉનાળામાં હાર્ટ એટેક આવવાના 1 મહિના પહેલા શરીરમાં દેખાય છે આટલા લક્ષણ
WhatsApp એ લોન્ચ કર્યું ચેટ ફિલ્ટર, ચેટ જોવા માટે સ્ક્રોલ કરવું નહીં પડે

કોરિયાઈ બજાર કોસ્પી 0.40 ટકા તૂટીને 3,023.45 ના સ્તર પર છે જ્યારે, તાઇવાનના બજાર 0.28 ટકા મજબૂતીની સાથે કારોબાર કરી રહ્યા છે. આજે શંધાઈ કંપોઝિટ 25.72 અંક એટલે કે 0.75 ટકા ઘટાડાની સાથે 3,417.72 ના સ્તર પર જોવા મળ્યો છે.

આ પણ વાંચોઃ પેટ્રોલ ડિઝલના ભાવ વધારાથી સરકારની આવક 6 વર્ષમાં 300 ટકા વધી

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">