GDP GROWTH : માર્ચ 2021ના ​​ત્રિમાસિક ગાળામાં દેશનો જીડીપી ગ્રોથ 1.3 ટકા રહેવાનો અંદાજ, જાણો શું છે કારણ

નાણાકીય વર્ષ 2020-21ના ચોથા ક્વાર્ટરમાં દેશના કુલ ઘરેલુ ઉત્પાદન (GDP) 1.3 ટકા વધવાની ધારણા છે. દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI) એ તેના સંશોધન અહેવાલ "Ecowrap" માં જણાવ્યું છે

GDP GROWTH : માર્ચ 2021ના ​​ત્રિમાસિક ગાળામાં દેશનો જીડીપી ગ્રોથ 1.3 ટકા રહેવાનો અંદાજ, જાણો શું છે કારણ
સમગ્ર નાણાકીય વર્ષ માટે GDP લગભગ 7.3 ટકા ઘટી શકે છે.
Follow Us:
| Updated on: May 26, 2021 | 8:14 AM

નાણાકીય વર્ષ 2020-21ના ચોથા ક્વાર્ટરમાં દેશના કુલ ઘરેલુ ઉત્પાદન (GDP) 1.3 ટકા વધવાની ધારણા છે. દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI) એ તેના સંશોધન અહેવાલ “Ecowrap” માં જણાવ્યું છે કે સમગ્ર નાણાકીય વર્ષ માટે GDP લગભગ 7.3 ટકા ઘટી શકે છે. નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસ (NSO) 31 મે 2021 ના ​​રોજ ત્રિમાસિક અને વાર્ષિક પ્રોવિઝનલ અંદાજ જાહેર કરશે. રિપોર્ટ અનુસાર Nowcasting Modelના આધારે ચોથા ક્વાર્ટરમાં જીડીપીની અંદાજિત વૃદ્ધિ(GDP Growth) લગભગ 1.3 ટકાનો અને આખા વર્ષ માટે લગભગ 7.3 ટકા ઘટશે તેમ અનુમાન છે.

ભારત પાંચમું ઝડપથી વિકસિત અર્થતંત્ર બનશે SBIએ 41 હાઈ ફ્રિકવન્સી ઇન્ડેક્સ સાથે એક Nowcasting Mode તૈયાર કર્યું છે. આમાં ઔદ્યોગિક પ્રવૃત્તિઓ, સેવાકીય પ્રવૃત્તિઓ અને વૈશ્વિક અર્થતંત્રને લગતા ઇન્ડિકેટર શામેલ છે. અહેવાલમાં જણાવાયું છે કે ભારત GDPના આંકડા જાહેર કરનારા 25 દેશોમાં અત્યાર સુધીની પાંચમી સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા હશે જેમાં અંદાજિત જીડીપીમાં 1.3 ટકાનો વિકાસ થશે. અંદાજ સૂચવે છે કે નાણાકીય વર્ષ 2021-22ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં 6 લાખ કરોડ રૂપિયા સુધી નજીવું જીડીપીનું નુકસાન થઈ શકે છે.

ઉનાળામાં ગાય - ભેંસના દૂધ ઉત્પાદનમાં ઘટાડો જોવા મળે છે ? તો આ ટીપ્સ અપનાવો
Jaya Kishori પહેરે છે આ ખાસ વોચ, કિંમત અને ફિચર્સ જાણો
આજનું રાશિફળ તારીખ : 16-04-2024
UPSCની તૈયારી કરતાં લોકો ગાંઠ બાંધી લો વિકાસ દિવ્યકીર્તિ સરની આ 6 વાત
સાવધાન રહેજો! ગુજરાતમાં હીટવેવના ખતરા વચ્ચે સરકારનો એક્શન પ્લાન તૈયાર
અનંત-રાધિકાની પ્રાઇવેટ પાર્ટીમાં આખા બોલીવુડ માંથી માત્ર આ એક એક્ટ્રેસને મળ્યું આમંત્રણ,જાણો કારણ

ચાલુ નાણાકીય વર્ષમાં બેંક થાપણોમાં વધારો અને ઘટાડો બંને નોંધાયા નાણાકીય વર્ષ 2020-21ના પ્રથમ ક્વાર્ટરમાં લગભગ 11 લાખ કરોડ રૂપિયાનો નોમિનલ જીડીપીનું લોસ થયો હતો. અહેવાલમાં જણાવાયું છે કે એપ્રિલ અને મે 2021 માં તમામ બેંકોની થાપણો અને ક્રેડિટમાં ઘટાડો થયો છે. ચાલુ નાણાકીય વર્ષના પહેલા ત્રણ પખવાડિયામાં બેંક થાપણોમાં વધારો અને ઘટાડો બંને નોંધાયા છે. આનું કારણ પ્રથમ પખવાડિયામાં લોકોને પગાર મળવાનું અને બીજા પખવાડિયામાં તબીબી ખર્ચ માટે તેમને પાછા ખર્ચ થયા હોઈ શકે છે. આ સાથે અનિશ્ચિત પરિસ્થિતિને કારણે લોકો પાસે પૈસા રાખવાની સ્થિતિ પણ કારણભૂત હોઈ શકે છે.

Latest News Updates

રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
ગીતાબાએ સંકલન સમિતિને ભાજપની B ટીમ ગણાવી સવાલો ઉઠાવ્યા
ગીતાબાએ સંકલન સમિતિને ભાજપની B ટીમ ગણાવી સવાલો ઉઠાવ્યા
ભાવનગરમાં ભાજપના ઉમેદવાર નિમુબેન ક્ષત્રિય સમાજે કર્યો વિરોધ- VIDEO
ભાવનગરમાં ભાજપના ઉમેદવાર નિમુબેન ક્ષત્રિય સમાજે કર્યો વિરોધ- VIDEO
વિરોધ વચ્ચે પરશોત્તમ રુપાલાએ શક્તિ પ્રદર્શન કરી ઉમેદવારી ફોર્મ ભર્યુ
વિરોધ વચ્ચે પરશોત્તમ રુપાલાએ શક્તિ પ્રદર્શન કરી ઉમેદવારી ફોર્મ ભર્યુ
રાજ્યમાં આગામી 24 કલાક માવઠાની આગાહી, કમોસમી વરસાદ પડતા તાપમાનમાં ઘટશે
રાજ્યમાં આગામી 24 કલાક માવઠાની આગાહી, કમોસમી વરસાદ પડતા તાપમાનમાં ઘટશે
ગાંધીનગરમાં સરકાર અને ક્ષત્રિય આગેવાનોની બેઠકમાં પણ ન આવ્યો કોઇ નિર્ણય
ગાંધીનગરમાં સરકાર અને ક્ષત્રિય આગેવાનોની બેઠકમાં પણ ન આવ્યો કોઇ નિર્ણય
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોએ આજે વાણી પર નિયંત્રણ રાખવું
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોએ આજે વાણી પર નિયંત્રણ રાખવું
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે રૂપાલાએ જયપુરમાં રાજવી પરિવાર સાથે કરી મુલાકાત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે રૂપાલાએ જયપુરમાં રાજવી પરિવાર સાથે કરી મુલાકાત
સીએમ નિવાસસ્થાને મળી મહત્વપૂર્ણ બેઠક, આંદોલનનો આવશે સુખદ અંત ?
સીએમ નિવાસસ્થાને મળી મહત્વપૂર્ણ બેઠક, આંદોલનનો આવશે સુખદ અંત ?
g clip-path="url(#clip0_868_265)">