Fuel Rates : જાણો તમારા શહેરમાં આજે શુ છે પેટ્રોલ- ડીઝલનો ભાવ

સ્થાનિક કર અને પરિવહનના ખર્ચના આધારે ઇંધણની કિંમતો દરેક રાજ્યમાં અલગ-અલગ હોય છે. ગયા મહિને સાત મહિનાની ટોચે પહોંચ્યા પછી નવેમ્બરમાં ભારતનો ઇંધણ વપરાશ ઘટ્યો હતો.

Fuel Rates : જાણો તમારા શહેરમાં આજે શુ છે પેટ્રોલ- ડીઝલનો ભાવ
Petrol and diesel price today
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 12, 2021 | 9:25 AM

આજે પણ પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર રહ્યા છે. રવિવારે પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ વધારો થયો નથી, જો કે આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવમાં વધારો થયો છે, તેમ છતાં સ્થાનિક કંપનીઓએ પેટ્રોલ કે ડીઝલના ભાવમાં વધારો કર્યો નથી. નોંધનીય છે કે દિવાળી બાદથી દેશમાં પેટ્રોલ અને ડીઝલના દર સ્થિર છે. પેટ્રોલ અને ડીઝલના નવા દર દરરોજ જાહેર કરવામાં આવે છે.

આ છે આજના પેટ્રોલના ભાવ દિલ્હીઃ રૂ. 95.41 પ્રતિ લિટર મુંબઈઃ રૂ. 109.98 પ્રતિ લિટર કોલકાતા: રૂ. 104.67 પ્રતિ લિટર અમદાવાદઃ 95.13 પ્રતિ લિટર ચેન્નાઈ: 101.40 રૂપિયા પ્રતિ લીટર બેંગલુરુ: 100.58 રૂપિયા પ્રતિ લિટર લખનૌ: 95.28 રૂપિયા પ્રતિ લિટર હૈદરાબાદ: 108.20 રૂપિયા પ્રતિ લિટર શ્રી ગંગાનગર: 112 રૂપિયા પ્રતિ લીટર પોર્ટ બ્લેરઃ રૂ 82.96 પ્રતિ લિટર રાયપુર: રૂ. 101.11 ગુવાહાટી: 94.58 રૂપિયા પ્રતિ લિટર

દેશના વિભિન્ન શહેરોમાં આજે રવિવાર તારીખ 12 ડિસેમ્બરના રોજ ડિઝલના શુ રહ્યા ભાવ તેના પર કરીએ એક નજર.

રાજસ્થાન રોયલ્સનો 22 વર્ષનો ખેલાડી કરોડપતિ બની ગયો
અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન
ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર

આ છે આજના ડીઝલના ભાવ દિલ્હીઃ રૂ. 86.67 પ્રતિ લિટર મુંબઈઃ રૂ. 94.14 પ્રતિ લિટર કોલકાતા: 89.79 રૂપિયા પ્રતિ લિટર ચેન્નાઈ: 91.42 રૂપિયા પ્રતિ લીટર અમદાવાદઃ રૂ. 89.12 પ્રતિ લિટર બેંગલુરુ: 85.01 રૂપિયા પ્રતિ લીટર લખનઉ: 86.80 રૂપિયા પ્રતિ લિટર હૈદરાબાદ: 94.62 રૂપિયા પ્રતિ લિટર રાયપુરઃ રૂ. 92.33 ગુવાહાટી: 81.29 રૂપિયા પ્રતિ લિટર

ઇંધણની કિંમતો અલગથી અમે તમને જણાવીએ કે સ્થાનિક કર અને પરિવહનના ખર્ચના આધારે ઇંધણની કિંમતો દરેક રાજ્યમાં અલગ-અલગ હોય છે. ગયા મહિને સાત મહિનાની ટોચે પહોંચ્યા પછી નવેમ્બરમાં ભારતનો ઇંધણ વપરાશ ઘટ્યો હતો.

આ પણ વાંચોઃ

Yuvraj Singh Birthday: ટીમ ઇન્ડિયાને એકલા હાથે મુશ્કેલ સમયમાં ઉગારનાર ‘સિક્સર કિંગ’ ને ‘ધ રિયલ ફાઇટર’ માનવામાં આવે છે

આ પણ વાંચોઃ

ચેતવણી: શિયાળામાં સતત થનારી ખાંસીને અવગણશો નહીં, તેનાથી થઈ શકે છે ફેફસાંનું કેન્સર, જાણો વિગત

Latest News Updates

હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
g clip-path="url(#clip0_868_265)">