૧લી ઓક્ટોબરથી લાઇસન્સની હાર્ડ કોપી બતાવવી ફરજીયાત નહિ, ડ્રાઇવરોને કરાતી કનડગત ઓછી કરવા મોટા પગલાં ભરાશે

ડ્રાઇવિંગ દરમ્યાન ટ્રાફિક ચેકીંગ કે પોલીસ પોઇન્ટ ઉપર વાહન રોકવામાં આવે તો હાર્ડકોપી લાઇસન્સ સાથે રાખવું હવે ફરજીયાત નહિ રહે. ૧ ઓક્ટોબરથી લાગુ થનાર નવા નિયમો મુજબ ઇલેક્ટ્રોનિક માધ્યમોથી માન્ય દસ્તાવેજ બતાવવામાં આવશે તો તેને માન્ય ગણી ફરજ ઉપરના અધિકારી હાર્ડ કોપીની માંગણી કરશે નહિ.ડ્રાઇવિંગ લાઇસન્સ અને ઇ-ચલન સહિતના વાહન સંબંધિત તમામ દસ્તાવેજોની માહિતી ટેકનોલોજી […]

૧લી ઓક્ટોબરથી લાઇસન્સની હાર્ડ કોપી બતાવવી ફરજીયાત નહિ, ડ્રાઇવરોને કરાતી કનડગત ઓછી કરવા મોટા પગલાં ભરાશે
Follow Us:
Ankit Modi
| Edited By: | Updated on: Sep 28, 2020 | 8:29 PM

ડ્રાઇવિંગ દરમ્યાન ટ્રાફિક ચેકીંગ કે પોલીસ પોઇન્ટ ઉપર વાહન રોકવામાં આવે તો હાર્ડકોપી લાઇસન્સ સાથે રાખવું હવે ફરજીયાત નહિ રહે. ૧ ઓક્ટોબરથી લાગુ થનાર નવા નિયમો મુજબ ઇલેક્ટ્રોનિક માધ્યમોથી માન્ય દસ્તાવેજ બતાવવામાં આવશે તો તેને માન્ય ગણી ફરજ ઉપરના અધિકારી હાર્ડ કોપીની માંગણી કરશે નહિ.ડ્રાઇવિંગ લાઇસન્સ અને ઇ-ચલન સહિતના વાહન સંબંધિત તમામ દસ્તાવેજોની માહિતી ટેકનોલોજી પોર્ટલ દ્વારા 1 ઓક્ટોબર, 2020 થી જાળવવામાં આવશે જેનું સમયાંતરે અપગ્રેડેશન પણ કરવામાં આવશે.

મૌની રોયની હોટનેસ જોઈ દિવાના થયા ફેન્સ, જુઓ ફોટો
દરરોજ બાઇક ચલાવવાને કારણે શરીરમાં વધી શકે છે આ 6 સમસ્યાઓ
ઇલેક્ટ્રિક સ્કૂટર ખરીદવું હોય, તો આ છે 5 બેસ્ટ ઓપ્શન, કિંમત 80 હજારથી શરૂ
ચૂંટણીનો પ્રચાર કરતા કરતા મનસુખ માંડવિયાએ બેટ-બોલ પર અજમાવ્યો હાથ, જુઓ વીડિયો
રાજસ્થાન રોયલ્સનો 22 વર્ષનો ખેલાડી કરોડપતિ બની ગયો
અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

વાહનના દસ્તાવેજોની તપાસ દરમિયાન ઇલેક્ટ્રોનિક માધ્યમથી માન્ય વાહનોના દસ્તાવેજોની જગ્યાએ હાર્ડકોપીમાં દસ્તાવેજોની માંગ કરવામાં આવશે નહીં. નવા નિયમો અનુસાર વાહનથી સંબંધિત કોઈપણ દસ્તાવેજની કાર્યવાહી અથવા તપાસ કરવાની કામગીરીનો રેકોર્ડ પોર્ટલ ઉપર ઉપલબ્ધ રહેશે. પોલીસ અધિકારી અથવા રાજ્ય સરકાર દ્વારા અધિકૃત કોઈપણ અધિકારીની ઓળખ અને નિરીક્ષણનો સમય પોર્ટલ પર રેકોર્ડ કરવામાં આવશે. આ પ્રક્રિયા ડ્રાઇવરોને વારંવાર અને એકજ પોઇન્ટ ઉપર તપાસ સહિતની મુશ્કેલીથી મુક્તિ આપશે. 1 ઓક્ટોબર, 2020 થી વાહન સંબંધિત દસ્તાવેજો અને ઇ-ચલન્સ પોર્ટલ ઉપર સ્ટોર રખાશે.

ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવા માટે પણ વધુ દસ્તાવેજોની જરૂર રહેશે નહીં. કેન્દ્ર સરકારે ડ્રાઈવિંગ લાઇસન્સ બનાવવા માટેના નિયમોને સરળ બનાવ્યા છે.  હવે આધાર કાર્ડનો ઉપયોગ  ડ્રાઇવિંગ લાઇસન્સ બનાવવા માટે મુખ્ય દસ્તાવેજ તરીકે કરાશે. લાઇસન્સના રીન્યુઅલ, વાહનની નોંધણી અને  દસ્તાવેજોમાં સરનામું બદલવા માટે આધાર રજૂ કરવાનું રહેશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

રૂપાલાના નિવેદનથી થયેલા વિવાદમાં BJPના ક્ષત્રિય નેતાઓએ કેમ સેવ્યુ મૌન?
રૂપાલાના નિવેદનથી થયેલા વિવાદમાં BJPના ક્ષત્રિય નેતાઓએ કેમ સેવ્યુ મૌન?
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
g clip-path="url(#clip0_868_265)">