ફોર્બ્સ રીઅલ ટાઇમ બિલિયોનેરની યાદીમાં મુકેશ અંબાણી છઠ્ઠા સ્થાનેથી ઉતરીને 9 માં સ્થાને પહોંચ્યા

ફોર્બ્સ રીઅલ ટાઇમ બિલિયોનેરમાં મુકેશ અંબાણી છઠ્ઠા સ્થાનેથી સીધા 9 માં સ્થાને પહોંચ્યા છે. ભારતીય શેરબજારમાં સોમવારનો દિવસ મુકેશ અંબાણીની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ માટે થોડો મુશ્કેલ રહ્યો હતો.  વેચવાલીના પગલે શેર ૮.૬૨ જેટલો ગગડ્યો હતો. શેર તૂટવાથી કંપનીની માર્કેટ કેપમાં પણ મોટો ઘટાડો થયો હતી જેની સીધી અસર દેશની સૌથી મોટી કંપનીના ચેરમેનની નેટવર્થ ઉપર પણ […]

ફોર્બ્સ રીઅલ ટાઇમ બિલિયોનેરની યાદીમાં મુકેશ અંબાણી છઠ્ઠા સ્થાનેથી ઉતરીને 9 માં સ્થાને પહોંચ્યા
Follow Us:
Ankit Modi
| Edited By: | Updated on: Nov 03, 2020 | 9:09 AM
ફોર્બ્સ રીઅલ ટાઇમ બિલિયોનેરમાં મુકેશ અંબાણી છઠ્ઠા સ્થાનેથી સીધા 9 માં સ્થાને પહોંચ્યા છે. ભારતીય શેરબજારમાં સોમવારનો દિવસ મુકેશ અંબાણીની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ માટે થોડો મુશ્કેલ રહ્યો હતો.  વેચવાલીના પગલે શેર ૮.૬૨ જેટલો ગગડ્યો હતો. શેર તૂટવાથી કંપનીની માર્કેટ કેપમાં પણ મોટો ઘટાડો થયો હતી જેની સીધી અસર દેશની સૌથી મોટી કંપનીના ચેરમેનની નેટવર્થ ઉપર પણ પડી હતી. ફોર્બ્સની યાદીમાં મુકેશ અંબાણી ૩ ક્રમ સુધી નીચે ઉતાર્યા છે.

અંબાણીની નેટવર્થ ૫૦.૬૪ હજાર કરોડ ઘટી છે. બજારમાં કંપનીના શેરમાં ભારે વેચવાને કારણે મુકેશ અંબાણી વિશ્વની સૌથી ધનિકોમાં ક્રમ ઉપરથી નીચે આવી ગયા છે. મુકેશ અંબાણી ફોર્બ્સ રીઅલ ટાઇમ બિલિયોનેરમાં છઠ્ઠા સ્થાનેથી નવમા સ્થાને આવી ગયા છે. સોમવારે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો શેર 8.62% ઘટીને 1877.30 પર બંધ રહ્યો હતો. કંપનીના માર્કેટ કેપમાં પણ રૂ. 1.05 લાખ કરોડનો ઘટાડો થયો છે. મુકેશ અંબાણી હવે ફોર્બ્સ રીઅલ ટાઇમ બિલિયોનેરમાં ગુગલના સહ-સ્થાપક લેરી પેજથી પાછળ રહી ગયા છે. અંબાણીની કુલ સંપત્તિમાં  6.8 અબજ ડોલરના ઘટાડાથી  71.5 અબજ ડોલરે પહોંચી છે  જ્યારે લેરી પેજની કુલ સંપત્તિ 71.9 અબજ ડોલર છે. મુકેશ અંબાણી આ વર્ષે જુલાઈમાં રેન્કિંગમાં 5 મા સ્થાને પણ પહોંચ્યા હતા. ફોર્બ્સ રેન્કિંગમાં ટોચનું સ્થાન એમેઝોનના સીઇઓ અને સ્થાપક જેફ બેઝોસનું છે જેમની કુલ સંપત્તિ 179.4 અબજ ડોલર છે.

લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">