મધ્યપ્રદેશમાં B.R.Group ઓફ કંપની દ્વારા ‘ફિલ્મ સિટી’ બનાવવામાં આવશે

1996માં સ્થપાયેલી B.R.Group ઓફ કંપનીએ વિવિધ 4 ક્ષેત્રમાં પોતાની સફળતાને ચકાસી છે. કંપની દ્વારા ટ્રાવેલ્સ, ઈલેક્ટ્રીક, સોલાર , એલ.ઈ.ડી ત્યારબાર રીયલ એસ્ટેટ અને ફિલ્મ નિર્માણ ક્ષેત્રમાં આ કંપની દ્વારા હાથ અજમાવવામાં આવ્યો છે.

  • Tv9 Webdesk22
  • Published On - 17:12 PM, 13 Jan 2021
Film City will be made in Madhya Pradesh by the company of B.R.Group

 

1996માં સ્થપાયેલી B.R.Group ઓફ કંપનીએ વિવિધ 4 ક્ષેત્રમાં પોતાની સફળતાને ચકાસી છે. કંપની દ્વારા ટ્રાવેલ્સ, ઈલેક્ટ્રીક, સોલાર , એલ.ઈ.ડી ત્યારબાર રીયલ એસ્ટેટ અને ફિલ્મ નિર્માણ ક્ષેત્રમાં આ કંપની દ્વારા હાથ અજમાવવામાં આવ્યો છે. કંપની અનેક રીતે સંલગ્ન ફિલ્ડના એકમોને સહાયરુપ થઈ રહી છે. કંપની દ્વારા આત્મનિર્ભર ભારત અભિયાનને સહકાર આપવામાં આવી રહ્યો છે. કંપની દ્વારા મધ્યપ્રદેશમાં ફિલ્મ સીટી બનાવવાનું આયોજન છે. કંપની દ્વારા હિન્દી ફિલ્મની જાહેરાત પણ થઈ ચૂકી છે. આગામી દિવસોમાં ફિલ્મ ઉપરાંત સોલર પાવર પ્લાન્ટ પણ કંપની બનાવશે.