PLI યોજનાનો વ્યાપ વધારી આગામી પાંચ વર્ષમાં તેના દ્વારા 520 અબજ ડોલરનું ઉત્પાદન થશે : PM મોદી

દેશમાં ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે PLI યોજના એટલે કે પ્રોડક્શન લિંક્ડ ઈન્સેન્ટિવ યોજનાનો વિસ્તાર વધારવામાં આવશે. સરકારે આ માટે સંપૂર્ણ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે.

PLI યોજનાનો વ્યાપ વધારી આગામી પાંચ વર્ષમાં તેના દ્વારા 520 અબજ ડોલરનું ઉત્પાદન થશે :  PM મોદી
Narendra Modi
Follow Us:
Ankit Modi
| Edited By: | Updated on: Mar 08, 2021 | 9:47 AM

દેશમાં ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે PLI યોજના એટલે કે પ્રોડક્શન લિંક્ડ ઈન્સેન્ટિવ યોજનાનો વિસ્તાર વધારવામાં આવશે. સરકારે આ માટે સંપૂર્ણ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. હાલમાં, 13 પ્રોડક્શન લિંક્ડ ઈન્સેન્ટિવ યોજનાઓ શરૂ કરવામાં આવી છે. મેન્યુફેક્ચરિંગ યુનિટમાં વધુ લોકોને રોજગારી આપવા અને ઉત્પાદન માટે પ્રોત્સાહિત કરવા કોરોના સંક્રમણ પછી આ યોજનાઓ શરૂ કરવામાં આવી છે.

પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે, PLI યોજના હેઠળ ઉત્પાદનનું આઉટપુટ આગામી પાંચ વર્ષમાં વધીને 520 અબજ થઈ શકે છે. શુક્રવારે એક વેબિનારમાં પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ઉદ્યોગોને આવી યોજનાઓમાં વધુ રોકાણ કરવા પ્રોત્સાહિત કરવામાં આવશે. તેમણે ઉમેર્યું કે ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ હેઠળ મલ્ટિ- મોડલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવામાં આવશે જેથી લોજિસ્ટિક્સ ખર્ચ ઘટાડી શકાય.

ગત વર્ષે દિવાળી પહેલા આ યોજનાને મંજૂરી આપવામાં આવી હતી. ગત દિવાળી પહેલા સરકારે પ્રોડક્શન લિંક્ડ ઈન્સેન્ટિવ યોજનાને મંજૂરી આપી હતી. PLI યોજના અંતર્ગત કેન્દ્ર સરકાર આગામી પાંચ વર્ષ દરમિયાન રૂ. 1.46 લાખ કરોડના પ્રોત્સાહન આપશે. મોદી સરકારે ઓટોમોબાઈલ અને ઓટો કમ્પોનેન્ટ માટે રૂ. 57,000 કરોડ, ફાર્મા અને ડ્રગ ક્ષેત્રે રૂ. 15 હજાર કરોડ, ટેલિકોમ માટે નેટવર્ક અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે 12,000 કરોડ રૂપિયા, ટેક્સટાઇલ અને ફૂડ પ્રોડક્ટ્સ પ્રોડક્ટ્સ સેક્ટર માટે 10,000 કરોડ રૂપિયા, સોલર ફોટોવોલ્ટેઇક સેક્ટર માટે રૂ.4500 કરોડ અને ટેક્સટાઇલ સેક્ટર માટે 6300 કરોડ રૂપિયાની જાહેરાત કરવામાં આવી છે.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

ભારતને મેન્યુફેક્ચરિંગ હબ બનાવવાનું લક્ષ્ય ભારતમાં જીડીપીના ઉત્પાદનમાં ફક્ત 16 ટકા હિસ્સો છે. જો ભારત મેન્યુફેક્ચરિંગ હબ બનાવવું હોય તો હિસ્સો વધારવો પડશે. ભારતમાં આયાત વધારે છે અને નિકાસ ઓછી છે. અત્યાર સુધી આયાત ઘટાડવા અને ઉત્પાદનમાં વધારો કરવા માટે ઘણા પ્રયત્નો કરવામાં આવ્યા છે, પરંતુ તેમાં વધારે સફળતા મળી નથી. આખરે સરકારે નિર્ણય લીધો છે કે, ઉત્પાદનના 10 મોટા ક્ષેત્રોમાં પ્રોડક્શન લિંક્ડ ઈન્સેન્ટિવ યોજના લાગુ કરવી જોઈએ.

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">