ભારતમાં દરેક ચોથો મુસાફર અદાણી એરપોર્ટ પરથી ઉડાન ભરે છે : ગૌતમ અદાણી

અદાણી ગ્રુપની એજીએમમાં ચેરમેન ગૌતમ અદાણી કહ્યુ કે અમે એરપોર્ટ તરફ આગળ વધ્યા છીએ. ભારતમાં દરેક ચારમાંથી એક પસેન્જર અદાણી એરપોર્ટ પરથી ઉડાન ભરે છે. અન્ય કોઇપણ કંપનીએ ટોટલ પેસેન્જરના 25 ટકા ટ્રાફિક અન્ય કોઇપણ મોટા દેશની કંપનીએ પ્રાપ્ત કર્યો નહિ હોય.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 13, 2021 | 2:30 AM

અદાણી ગ્રુપ (Adani Group)ની એજીએમમાં ચેરમેન ગૌતમ અદાણીએ (Gautam Adani) કહ્યું કે અમે એરપોર્ટ (Airport) તરફ આગળ વધ્યા છીએ. ભારતમાં દરેક ચોથો પસેન્જર અદાણી એરપોર્ટ (Adani Airport) પરથી ઉડાન ભરે છે.  ટોટલ પેસેન્જરના 25 ટકા ટ્રાફિક અન્ય કોઈપણ મોટા દેશની કંપનીએ પ્રાપ્ત કર્યો નહીં હોય.

 

 

અદાણીએ અમદાવાદ, લખનઉ અને મેંગ્લોર એરપોર્ટના ઓપરેશનને પણ ટેક ઓવર કર્યુ છે. આ સાથે જ ગુવાહાટી, જયપુર અને તિરુવનંતપુરમનું કન્સાઈનમેન્ટ પણ સાઈન કરવામાં આવ્યુ છે. મુંબઈ અને નવી મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ માટે પણ પ્રક્રિયા ચાલુ છે.

 

આ પણ વાંચો: Pal Umra Bridge: સુરતમાં નવા ખુલ્લા મુકાયેલા બ્રિજ પર ક્યાંક સુરતીઓએ મારી પિચકારી તો ક્યાંક રહી ગઈ પાલિકાની ભૂલ!

 

આ પણ વાંચો: રસીકરણને લઈ ભારતની આલોચના કરનારાઓને ગૌતમ અદાણીએ આપ્યો જવાબ, જાણો શું કહ્યું?

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">