કોરોનાકાળમાં પણ આ ભારતીય કંપનીએ દેખાડયો દમ, ઉત્પાદન અને વેચાણમાં વિક્રમ બનાવ્યો, જાણો વિગતવાર

કોરોના સંકટ હોવા છતાં જિંદાલ સ્ટીલ એન્ડ પાવર લિમિટેડ (JSPL) માટે વેચાણ અને ઉત્પાદનના સંદર્ભમાં નાણાકીય વર્ષ 2020-21 ઉત્તમ રહ્યું છે.

કોરોનાકાળમાં પણ આ ભારતીય કંપનીએ દેખાડયો દમ, ઉત્પાદન અને વેચાણમાં વિક્રમ બનાવ્યો, જાણો વિગતવાર
કોરોનાકાળમાં પણ ભારતીય કંપનીએ મુજબૂત સ્થિતિ બનાવી
Follow Us:
| Updated on: Apr 10, 2021 | 4:00 PM

કોરોના સંકટ હોવા છતાં જિંદાલ સ્ટીલ એન્ડ પાવર લિમિટેડ (JSPL) માટે વેચાણ અને ઉત્પાદનના સંદર્ભમાં નાણાકીય વર્ષ 2020-21 ઉત્તમ રહ્યું છે. માર્ચ 2021 માં કંપનીએ રેકોર્ડ વેચાણ નોંધ્યું હતું. માર્ચ 2021 માં કંપનીનું કુલ વેચાણ 7.86 લાખ ટન થયું હતું. વાર્ષિક ધોરણે તે 61 ટકા હતો અને ફેબ્રુઆરી 2021 ની તુલનામાં 44 ટકા વધુ વૃદ્ધિ દર્જ થઇ છે. લોકડાઉનથી રાહત આપ્યા બાદ ઔદ્યોગિક પ્રવૃત્તિમાં ગતિ આવી છે. ડોમેસ્ટિક માંગ અને નિકાસ વૃદ્ધિથી કંપનીના વેચાણમાં વધારો થયો છે. ઘરેલુ માંગ અને નિકાસનું કંપનીના વેચાણમાં લગભગ 38 ટકા યોગદાન છે.

ઉત્પાદનની વાત કરીએ તો માર્ચ 2021 માં તેમાં વાર્ષિક ધોરણે 21 ટકાનો વધારો નોંધવામાં આવ્યો છે અને કુલ ઉત્પાદન 7.30 લાખ ટન હતું. માર્ચ ક્વાર્ટરમાં કંપનીનું ઉત્પાદન 2.07 મિલિયન ટન હતું. આ કંપનીના ઇતિહાસમાં એક ક્વાર્ટરમાં સૌથી વધુ છે. કંપની વતી કહેવામાં આવ્યું હતું કે કંપની કટોકટીના સમયથી બહાર આવી છે અને દરેક મોરચે સારા પરિણામ જોવા મળી રહ્યા છે. નાણાકીય વર્ષ 2020-21માં કંપનીનું ઉત્પાદન અને વેચાણ ઐતિહાસિક સ્તરે સૌથી વધુ રહ્યું છે.

વાર્ષિક ધોરણે સારી વૃદ્ધિ નોંધાઈ વાર્ષિક ધોરણે 19 ટકાનો વધારો નોંધાવતા કુલ ઉત્પાદન 7.51 લાખ ટન રહ્યું છે. કુલ વેચાણનો આંકડો 7.28 લાખ ટન હતો. વાર્ષિક ધોરણે તેમાં 20 ટકાની વૃદ્ધિ નોંધાઈ છે. સમગ્ર નાણાકીય વર્ષના કુલ વેચાણમાં નિકાસનો હિસ્સો 35 ટકા હતો, જે ગયા નાણાકીય વર્ષમાં માત્ર 13 ટકા હતો.

આજનું રાશિફળ તારીખ : 16-04-2024
UPSCની તૈયારી કરતાં લોકો ગાંઠ બાંધી લો વિકાસ દિવ્યકીર્તિ સરની આ 6 વાત
સાવધાન રહેજો! ગુજરાતમાં હીટવેવના ખતરા વચ્ચે સરકારનો એક્શન પ્લાન તૈયાર
અનંત-રાધિકાની પ્રાઇવેટ પાર્ટીમાં આખા બોલીવુડ માંથી માત્ર આ એક એક્ટ્રેસને મળ્યું આમંત્રણ,જાણો કારણ
IPLમાં એક ઓવરમાં 5 સિક્સર આપનાર બોલરોનું લિસ્ટ, ગુજરાતનો આ ખેલાડી પણ સામેલ
ઘરના માટલામાં મેળવો Fridge જેવું ઠંડુ પાણી, બસ આટલુ કરી લો કામ, જુઓ-VIDEO

આત્મનિર્ભર ભારત માટે પ્રતિબદ્ધ છે કંપની દ્વારા જારી કરવામાં આવેલી અખબારી યાદીમાં કહેવામાં આવ્યું હતું કે આ રોગચાળામાં કંપનીના કર્મચારીઓના યોગદાનને કારણે તે શક્ય બન્યું છે. અમે પ્રતિકૂળ પરિસ્થિતિમાં પોતાના માટે શક્યતાઓની શોધ કરી છે. કંપની આત્મનિર્ભર ભારત માટે પ્રતિબદ્ધ છે. JSPLના મેનેજિંગ ડિરેક્ટર 15:15:50 ના તેના લક્ષ્યાંકને વળગી રહે છે. આ 15 હજાર કરોડ EBITDA 15 હજાર કરોડનું કુલ દેવું અને 50 હજાર કરોડનું એકંદર ટર્નઓવરનું લક્ષ્યાંક છે.

Latest News Updates

રાજ્યમાં આગામી 24 કલાક માવઠાની આગાહી, કમોસમી વરસાદ પડતા તાપમાનમાં ઘટશે
રાજ્યમાં આગામી 24 કલાક માવઠાની આગાહી, કમોસમી વરસાદ પડતા તાપમાનમાં ઘટશે
ગાંધીનગરમાં સરકાર અને ક્ષત્રિય આગેવાનોની બેઠકમાં પણ ન આવ્યો કોઇ નિર્ણય
ગાંધીનગરમાં સરકાર અને ક્ષત્રિય આગેવાનોની બેઠકમાં પણ ન આવ્યો કોઇ નિર્ણય
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોએ આજે વાણી પર નિયંત્રણ રાખવું
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોએ આજે વાણી પર નિયંત્રણ રાખવું
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે રૂપાલાએ જયપુરમાં રાજવી પરિવાર સાથે કરી મુલાકાત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે રૂપાલાએ જયપુરમાં રાજવી પરિવાર સાથે કરી મુલાકાત
સીએમ નિવાસસ્થાને મળી મહત્વપૂર્ણ બેઠક, આંદોલનનો આવશે સુખદ અંત ?
સીએમ નિવાસસ્થાને મળી મહત્વપૂર્ણ બેઠક, આંદોલનનો આવશે સુખદ અંત ?
અમદાવાદ પૂર્વથી ભાજપના ઉમેદવાર હસમુખ પટેલે વિજય મુહૂર્તમાં ભર્યુ ફોર્મ
અમદાવાદ પૂર્વથી ભાજપના ઉમેદવાર હસમુખ પટેલે વિજય મુહૂર્તમાં ભર્યુ ફોર્મ
ગુજરાત સહીત આ રાજ્યો માટે કેવી કરાઈ છે વરસાદની આગાહી ? જાણો
ગુજરાત સહીત આ રાજ્યો માટે કેવી કરાઈ છે વરસાદની આગાહી ? જાણો
ફોર્મ ભરતા પહેલા જાહેરસભા દરમિયાન ગેનીબેન ચોધાર આંસુએ રડ્યા- જુઓ Video
ફોર્મ ભરતા પહેલા જાહેરસભા દરમિયાન ગેનીબેન ચોધાર આંસુએ રડ્યા- જુઓ Video
Porbandar : મનસુખ માંડવીયાએ શક્તિ પ્રદર્શન કરી ભર્યુ લોકસભાનું ઉમેદવાર
Porbandar : મનસુખ માંડવીયાએ શક્તિ પ્રદર્શન કરી ભર્યુ લોકસભાનું ઉમેદવાર
Surat : ઝાડા-ઉલટીના કારણે ટ્રાફિક પોલીસ જવાનનું મોત, જુઓ Video
Surat : ઝાડા-ઉલટીના કારણે ટ્રાફિક પોલીસ જવાનનું મોત, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">