EPFO: જો તમારું ખાતું મર્જ થયેલી બેંકોમાં છે ? તો કરો પહેલા આ કામ નહિ તો PF ના નાણાં ઉપાડવામાં સમસ્યા આવશે,

કેટલીક જાહેર ક્ષેત્રની બેંકોના મર્જર પછી તેમના IFSC કોડ 1 એપ્રિલ 2021 ના રોજ અમાન્ય થઈ ગયા છે. મુશ્કેલીઓ ટાળવા માટે તમારે બેન્ક એકાઉન્ટની ડીટેલ અપડેટ કરી લેવી જોઈએ

EPFO: જો તમારું ખાતું મર્જ થયેલી બેંકોમાં છે ? તો કરો પહેલા આ કામ નહિ તો PF ના નાણાં ઉપાડવામાં સમસ્યા આવશે,
EPFO
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 26, 2021 | 9:54 AM

જો તમે તમારા પીએફ(PF)ના પૈસા ઉપાડવાનું વિચારી રહ્યા છો, તો પહેલા તમારે પીએફ એકાઉન્ટમાં તમારી બેંક વિગતો અપડેટ કરવી પડશે નહીં તો તમે પીએફ એકાઉન્ટમાંથી પૈસા ઉપાડી શકશો નહીં. જો તમારું ખાતું તે બેંકોમાં હતું જે તાજેતરમાં મર્જ કરવામાં આવી છે તો પહેલા આ પ્રક્રિયા પુરી કરવી પડશે.

મર્જ કરેલી બેંકોના IFSC કોડ અમાન્ય બન્યા કેટલીક જાહેર ક્ષેત્રની બેંકોના મર્જર પછી તેમના IFSC કોડ 1 એપ્રિલ 2021 ના રોજ અમાન્ય થઈ ગયા છે. આ કારણે ક્લેઇમ પાસ થઈ રહ્યા નથી. એમ્પ્લોઇઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન (EPFO) એ પીએફ એકાઉન્ટ ધારકોને પ્રોવિડન્ટ ફંડ એકાઉન્ટ ની બેંક ખાતાની વિગતોને અપડેટ કરવા જણાવ્યું છે. સરકારે થોડા દિવસો પહેલા જ નોન રિફંડેબલ પીએફ એડવાન્સની જાહેરાત કરી છે જેથી કોરોના રોગચાળાથી પીડિત લોકો પૈસાની જરૂરિયાત પૂરી કરી શકે. આ માટેની અરજી ઓનલાઇન અને ઓફલાઇન બંને રીતે કરી શકાય છે. પરંતુ જો તમારા બેંક ખાતાની વિગતો પીએફ ખાતામાં અપડેટ કરવામાં નહીં આવે તો તમને ક્લેમ મેળવવામાં મુશ્કેલી પડશે.

આ બેંકોના IFSC કોડ અપડેટ કરો આંધ્ર બેંક, સિન્ડિકેટ બેન્ક, ઓરિએન્ટલ બેંક ઓફ કોમર્સ, અલ્હાબાદ બેંક, યુનાઇટેડ બેંક ઓફ ઇન્ડિયા અને કોર્પોરેશન બેન્ક અંગે ઇપીએફઓ દ્વારા જારી એલર્ટ અનુસાર IFSC કોડ અમાન્ય બન્યા છે. સભ્ય એમ્પ્લોયર મારફતે જ IFSC ઉમેરી શકશે . આ સમયગાળા સુધી કોઈ ઓનલાઇન ક્લેઇમ કરી શકાશે નહીં. તમારી બેંકમાંથી સાચો આઈએફએસસી મેળવો અને તેની વિગતો અપલોડ કરો અને એપ્રુવ કરી. આ સુનિશ્ચિત કરશે કે સભ્યોની ક્લેઇમની રકમ બેંકો દ્વારા પરત કરવામાં નહીં આવે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

બેંક એકાઉન્ટ કેવી રીતે અપડેટ કરવું જો તમારું ખાતું આ બેંકોમાં હતું જે મર્જ કરી દેવામાં આવી છે, તો તમારે તમારી સંબંધિત બેંકો પાસેથી નવા આઈએફએસસી કોડ્સ મેળવવા પડશે. આ પછી તમારે ઇપીએફઓના ઓફિશિયલ પોર્ટલ પર જવું પડશે.

આ રીતે PF એકાઉન્ટમાં બેંક વિગતો અપડેટ કરી શકાશે

>> સૌ પ્રથમ ઇપીએફઓના યુનિફાઇડ મેમ્બર પોર્ટલ https://unifiedportal-mem.epfindia.gov.in/memberinterface/ પર જાઓ. >> તમારા યુએન અને પાસવર્ડ દાખલ કરીને અહીં લોગ ઇન કરો. >> હવે ‘મેનેજ કરો’ ટેબ પર ક્લિક કરો. એક ડ્રોપ ડાઉન મેનૂ તમારી સામે દેખાશે. >> આ મેનુમાં KYC સિલેક્ટ કરો. >> હવે બેંક પસંદ કરો અને બેંક એકાઉન્ટ નંબર, નામ અને નવો આઈએફએસસી કોડ દાખલ કરી સેવ કરો >> તમારી કંપની આ માહિતીને મંજૂરી આપશે પછી તમારી અપડેટ કરેલી બેંક વિગતો માન્ય કરેલ કેવાયસી સેક્શનમાં દેખાશે.

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">