EPFO: તમારા PF ખાતામાં બેંક ડિટેઈલ અપડેટ કરી લો, નહી તો આવતીકાલથી PF ના નાણાં ઉપાડી શકશો નહિ

કેટલીક જાહેર ક્ષેત્રની બેંકોના મર્જર પછી તેમના IFSC કોડ 1 એપ્રિલ 2021 ના રોજ અમાન્ય થઈ રહયા છે. આ કારણે ક્લેઇમ પાસ થશે નહિ.

EPFO:  તમારા PF ખાતામાં બેંક ડિટેઈલ અપડેટ કરી લો, નહી તો આવતીકાલથી  PF ના નાણાં ઉપાડી શકશો નહિ
EPFO
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 30, 2021 | 12:15 PM

1 જુલાલથી તમારા પીએફ(PF)ખાતામાંથી પૈસા ઉપાડવામાં સમસ્યા આવી શકે છે. તમારે પીએફ એકાઉન્ટમાં તમારી બેંક વિગતો અપડેટ કરવી પડશે નહીં તો તમે પીએફ એકાઉન્ટમાંથી પૈસા ઉપાડી શકશો નહીં. જો તમારું ખાતું તે બેંકોમાં હતું જે તાજેતરમાં મર્જ કરવામાં આવી છે તો પહેલા આ પ્રક્રિયા પુરી કરવી પડશે.

મર્જ કરેલી બેંકોના IFSC કોડ અમાન્ય બન્યા કેટલીક જાહેર ક્ષેત્રની બેંકોના મર્જર પછી તેમના IFSC કોડ 1 એપ્રિલ 2021 ના રોજ અમાન્ય થઈ રહયા છે. આ કારણે ક્લેઇમ પાસ થશે નહિ. એમ્પ્લોઇઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન (EPFO) એ પીએફ એકાઉન્ટ ધારકોને પ્રોવિડન્ટ ફંડ એકાઉન્ટ ની બેંક ખાતાની વિગતોને અપડેટ કરવા જણાવ્યું છે. સરકારે થોડા દિવસો પહેલા જ નોન રિફંડેબલ પીએફ એડવાન્સની જાહેરાત કરી છે જેથી કોરોના રોગચાળાથી પીડિત લોકો પૈસાની જરૂરિયાત પૂરી કરી શકે. આ માટેની અરજી ઓનલાઇન અને ઓફલાઇન બંને રીતે કરી શકાય છે. પરંતુ જો તમારા બેંક ખાતાની વિગતો પીએફ ખાતામાં અપડેટ કરવામાં નહીં આવે તો તમને ક્લેમ મેળવવામાં મુશ્કેલી પડશે.

આ બેંકોના IFSC કોડ અપડેટ કરો આંધ્ર બેંક, સિન્ડિકેટ બેન્ક, ઓરિએન્ટલ બેંક ઓફ કોમર્સ, અલ્હાબાદ બેંક, યુનાઇટેડ બેંક ઓફ ઇન્ડિયા અને કોર્પોરેશન બેન્ક અંગે ઇપીએફઓ દ્વારા જારી એલર્ટ અનુસાર IFSC કોડ અમાન્ય બન્યા છે. સભ્ય એમ્પ્લોયર મારફતે જ IFSC ઉમેરી શકશે . આ સમયગાળા સુધી કોઈ ઓનલાઇન ક્લેઇમ કરી શકાશે નહીં. તમારી બેંકમાંથી સાચો આઈએફએસસી મેળવો અને તેની વિગતો અપલોડ કરો અને એપ્રુવ કરી. આ સુનિશ્ચિત કરશે કે સભ્યોની ક્લેઇમની રકમ બેંકો દ્વારા પરત કરવામાં નહીં આવે.

અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન
અંબાણી પરિવારની દીકરી ઈશા કરતાં મોંઘા ઘરેણા તો ઘરની વહુ પાસે છે, જાણો કેટલી છે કિંમત
IPL 2024 : MS ધોનીએ ઋતુરાજ ગાયકવાડને જ કેમ કેપ્ટન તરીકે પસંદ કર્યો? પોતે જ આપ્યો જવાબ
પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં

બેંક એકાઉન્ટ કેવી રીતે અપડેટ કરવું જો તમારું ખાતું આ બેંકોમાં હતું જે મર્જ કરી દેવામાં આવી છે, તો તમારે તમારી સંબંધિત બેંકો પાસેથી નવા આઈએફએસસી કોડ્સ મેળવવા પડશે. આ પછી તમારે ઇપીએફઓના ઓફિશિયલ પોર્ટલ પર જવું પડશે.

આ રીતે PF એકાઉન્ટમાં બેંક વિગતો અપડેટ કરી શકાશે

>> સૌ પ્રથમ ઇપીએફઓના યુનિફાઇડ મેમ્બર પોર્ટલ https://unifiedportal-mem.epfindia.gov.in/memberinterface/ પર જાઓ. >> તમારા યુએન અને પાસવર્ડ દાખલ કરીને અહીં લોગ ઇન કરો. >> હવે ‘મેનેજ કરો’ ટેબ પર ક્લિક કરો. એક ડ્રોપ ડાઉન મેનૂ તમારી સામે દેખાશે. >> આ મેનુમાં KYC સિલેક્ટ કરો. >> હવે બેંક પસંદ કરો અને બેંક એકાઉન્ટ નંબર, નામ અને નવો આઈએફએસસી કોડ દાખલ કરી સેવ કરો >> તમારી કંપની આ માહિતીને મંજૂરી આપશે પછી તમારી અપડેટ કરેલી બેંક વિગતો માન્ય કરેલ કેવાયસી સેક્શનમાં દેખાશે.

ગુજરાતમાં આજે સોનાના ભાવ ઘટયા છે. સોનુ (Gold Price Today in Gujarat) અમદાવાદ અને રાજકોટમાં 48211 રૂપિયા પ્રતિ 10 ગ્રામ આસપાસ ટ્રેડ થઇ રહ્યું છે.

Latest News Updates

પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
g clip-path="url(#clip0_868_265)">