EPF Nomination : 31 ડિસેમ્બર સુધી પતાવીલો આ કામ નહીંતર નહિ મળે સરકારી લાભ, જાણો વિગતવાર

EPFO એ હવે નોમિનીની માહિતી આપવા માટે ઈ-નોમિનેશનની સુવિધા શરૂ કરી છે. આમાં જે લોકોએ નોમિનેશન નથી કર્યું તેમને તક આપવામાં આવી રહી છે.

EPF Nomination : 31 ડિસેમ્બર સુધી પતાવીલો આ કામ નહીંતર નહિ મળે સરકારી લાભ, જાણો વિગતવાર
EPFO E-nomination
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 29, 2021 | 12:43 PM

EPF Nomination : EPFO ના સબસ્ક્રાઇબર્સ માટે આ ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર છે. કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠનના એવા સબ્સ્ક્રાઇબર્સ કે જેમણે હજુ સુધી તેમના EPF એકાઉન્ટનું EPF ઈ-નોમિનેશન(EPF e-nomination) કર્યું નથી. તેમને આ કામ ૩ દિવસમાં કરી લેવું જોઈએ.

દરેક EPF સબ્સ્ક્રાઇબરે તેના એકાઉન્ટને ઈ-નોમિનેટ કરવું જરૂરી છે અને આ માટેની છેલ્લી સમયમર્યાદા 31 ડિસેમ્બર, 2021 છે. નવા કાયદા 1 જાન્યુઆરી 2022થી EPF એકાઉન્ટ્સ પર લાગુ થશે અને જેમણે તેમના ઈ-નોમિનીને અપડેટ કર્યા નથી. તેઓ વીમા અને પેન્શનના લાભોથી વંચિત રહેશે.

7 લાખ રૂપિયાનું વીમા કવચ EPFO સભ્યોને કર્મચારી ડિપોઝિટ લિંક્ડ વીમા યોજના (EDLI Insurance cover) હેઠળ વીમા કવરની સુવિધા પણ મળે છે. યોજનામાં નોમિનીને મહત્તમ 7 લાખ રૂપિયાનું વીમા કવચ ચૂકવવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે જો સભ્ય કોઈ પણ નોમિનેશન વિના મૃત્યુ પામે છે તો દાવાની પ્રક્રિયા કરવી મુશ્કેલ બની જાય છે. જાણો તમે ઓનલાઇન માધ્યમ દ્વારા નોમિનેશનની વિગતો કેવી રીતે ભરી શકો છો.

અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક
IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે

ઈ-નોમિનેશન(E-nomination)ની કેમ જરૂરી EPFO એ હવે નોમિનીની માહિતી આપવા માટે ઈ-નોમિનેશનની સુવિધા શરૂ કરી છે. આમાં જે લોકોએ નોમિનેશન નથી કર્યું તેમને તક આપવામાં આવી રહી છે. નોમિનીના નામ જેવી આ માહિતી પછી, જન્મ તારીખ ઓનલાઇન અપડેટ કરવામાં આવશે.

EPF/EPS માં ઈ-નોમિનેશન(E-nomination) કેવી રીતે કરવું

  • EPFO વેબસાઇટ પર જાઓ અને ‘For Employees’ પર ક્લિક કરો.
  •  હવે મેમ્બર UAN/ઓનલાઇન સેવા (OCS/OTCP)’ પર ક્લિક કરો.
  •  હવે UAN અને પાસવર્ડ દાખલ કરીને લોગ ઇન કરો.
  •  ‘Manage’ ટેબમાં ‘E-nomination’ સિલેક્ટ કરો.
  •  આ પછી ‘Provide Details’ ટેબ સ્ક્રીન પર દેખાશે, ‘SAVE’ પર ક્લિક કરો.
  • Family Declaration અપડેટ કરવા માટે ‘yes પર ક્લિક કરો.
  •  હવે ‘Family Details’ પર ક્લિક કરો. એકથી વધુ નોમિની પણ ઉમેરી શકાય છે.
  •  નોમિની કેટલો હિસ્સો આવશે તેની જાહેરાત કરવા માટે ‘નોમિનેશન ડિટેલ્સ’ પર ક્લિક કરો. વિગતો દાખલ કર્યા પછી, ‘સેવ ઇપીએફ નોમિનેશન’ પર ક્લિક કરો.
  •  OTP જનરેટ કરવા માટે ‘ઇ-સાઇન’ પર ક્લિક કરો. આધાર સાથે જોડાયેલા મોબાઇલ નંબર પર OTP મોકલવામાં આવશે.
  • ઉલ્લેખિત જગ્યામાં OTP દાખલ કરીને તેને સબમિટ કરો.

આ પણ વાંચો :  Mukesh Ambani એ દેશની સૌથી મોટી કંપનીના ઉત્તરાધિકાર મામલે પહેલીવાર નિવેદન આપ્યું, જાણો શું કહ્યું અંબાણીએ

આ પણ વાંચો : EPF Account scam : કોરોનાકાળમાં સરકારે નિયમ હળવા કર્યા તો કર્મચારીઓએ લોકોના ખાતાં ખાલી કરી નાખ્યાં, જાણો શું છે મામલો

Latest News Updates

રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
g clip-path="url(#clip0_868_265)">