Air India ખરીદવાની રેસમાંથી કર્મચારી કન્સોર્ટિયમ બહાર ફેકાયું, જાણો હવે કોણ છે રેસમાં આગળ

ઘણી કંપનીઓ એર ઈન્ડિયા(Air India sale) ની ખરીદીની રેસમાં છે, પરંતુ ટાટા સન્સ અને સ્પાઇસ જેટના નામ પહેલી હરોળમાં સામે આવી રહ્યા છે.

Air India ખરીદવાની રેસમાંથી કર્મચારી કન્સોર્ટિયમ બહાર ફેકાયું, જાણો હવે કોણ છે રેસમાં આગળ
Air India
Follow Us:
Ankit Modi
| Edited By: | Updated on: Mar 09, 2021 | 8:29 AM

ઘણી કંપનીઓ એર ઈન્ડિયા (Air India sale) ની ખરીદીની રેસમાં છે, પરંતુ ટાટા સન્સ અને સ્પાઇસ જેટના નામ પહેલી હરોળમાં સામે આવી રહ્યા છે. એર ઇન્ડિયાના કર્મચારીઓનું કન્સોર્ટિયમ આ લિસ્ટમાંથી બહાર થઇ ગયું છે. 8 માર્ચે કંપનીના કમર્શિયલ ડિરેક્ટર મીનાક્ષી મલિકે કર્મચારીઓને પત્ર પાઠવીને જણાવ્યું હતું કે, કન્સોર્ટિયમ શોર્ટલિસ્ટ થઈ નથી. એક અખબારી અહેવાલ અનુસાર ટાટા સન્સ અને સ્પાઇસ જેટ આ રેસમાં મોખરે છે.

મીનાક્ષી મલિક હાલમાં કર્મચારી કન્સોર્ટિયમનું નેતૃત્વ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે, ગઈકાલે રાત્રે ભારત સરકારના ટ્રાન્ઝેક્શન એડવાઇઝર, આર્નેસ્ટ એન્ડ યંગ LLPએ અમને એક ઇમેઇલમાં જણાવ્યું હતું કે, અમે ડિસઇન્વેસ્ટમેન્ટ એક્વિઝિશન પ્રક્રિયામાં આગળના તબક્કામાં પહોંચી શક્યા નથી.

પાત્રમાં બોલીમાંથી બહાર નીકળવાનું દુ:ખ વ્યક્ત કરાયું પત્રની નકલ સામે આવી છે. પત્રમાં કહેવામાં આવ્યું છે કે, ખૂબ દુ:ખ સાથે અહેવાલ આપવામાં આવી રહ્યો છે કે, અમે એર ઈન્ડિયાની બોલીમાંથી બહાર નીકળી ગયા છે, પરંતુ અમે છેલ્લા કેટલાક મહિનામાં જે પ્રયત્ન કર્યો છે તે પ્રશંસનીય છે.

ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?

આગળ શું રહેશે પ્રક્રિયા મલિકે આ પત્રમાં E&Y ના મેઈલનો એક હિસ્સો ઉમેર્યો છે, જેમાં જણાવાયું છે કે EOI અને અમારા વતી સબમિટ થયેલા અન્ય દસ્તાવેજોની આકારણી કર્યા પછી, અમને જાણવા મળ્યું છે કે, એર ઇન્ડિયાના સ્ટ્રેટેજિક ડિસઇન્વેસ્ટમેન્ટની પ્રિલિમિનરી ઇન્ફોર્મેશન મેમોરેન્ડમ (PIM) ની શરતો પૂર્ણ કરી શક્યા નથી. તેથી તે આગળ વધારી શકાય નહીં.

કેટલાક કારણો એવા છે કે તેઓને બોલીમાં શામેલ કરવામાં આવ્યા ન હતા. વિદેશી કન્સોર્ટિયમના છેલ્લા ત્રણ વર્ષના ફાયનાન્શીયલ સ્ટેટમેન્ટની ઓડિટ રિપોર્ટ. આ સિવાય કોઈ પણ ઓફશોર કંપનીમાં રોકાણ સંબંધિત માહિતી આપવામાં આવી નથી. PIMની શરતો અનુસાર, વિદેશી કન્સોર્ટિયમ સભ્યો વિદેશી રોકાણ ભંડોળનું યોગ્ય રીતે નિયમન કરતા નથી. આ બધાના આધારે કર્મચારી કન્સોર્ટિયમની અરજીને ગેરલાયક ઠેરવવામાં આવી છે.

Latest News Updates

માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
g clip-path="url(#clip0_868_265)">