દેશનું અર્થતંત્ર ફરી પ્રગતિનાં પંથે, બેરોજગારી દરમાં ૧.૬ ટકાનો ઘટાડો તો વીજળીની ખપતમાં ૫.૬%નો વધારો નોંધાયો

કોરોનાને કારણે સર્જાયેલા આર્થિક સંકટમાંથી દેશ બહાર આવવાની દિશામાં નજરે પડી રહ્યો છે. વેપાર – રોજગારમાં ફરી ધમધમાટ શરૂ થતા  આર્થિક પ્રવૃત્તિ હવે વેગ પકડી રહી છે. દેશમાં વીજળીની ખપત સપ્ટેમ્બર મહિનામાં 5.6 ટકા વધી છે. સપ્ટેમ્બર મહિનામ 153.54 અબજ યુનિટ વીજળી વરપર્વમાં આવી છે. વર્ષ ૨૦૧૯ સપ્ટેમ્બરમાં આ આંકડો 107.51 અબજ યુનિટનો હતો. બેરોજગારીનો […]

Follow Us:
Ankit Modi
| Edited By: | Updated on: Oct 05, 2020 | 5:27 PM

કોરોનાને કારણે સર્જાયેલા આર્થિક સંકટમાંથી દેશ બહાર આવવાની દિશામાં નજરે પડી રહ્યો છે. વેપાર – રોજગારમાં ફરી ધમધમાટ શરૂ થતા  આર્થિક પ્રવૃત્તિ હવે વેગ પકડી રહી છે. દેશમાં વીજળીની ખપત સપ્ટેમ્બર મહિનામાં 5.6 ટકા વધી છે.

સપ્ટેમ્બર મહિનામ 153.54 અબજ યુનિટ વીજળી વરપર્વમાં આવી છે. વર્ષ ૨૦૧૯ સપ્ટેમ્બરમાં આ આંકડો 107.51 અબજ યુનિટનો હતો. બેરોજગારીનો દર ઓગસ્ટ મહિનાના 8.3 ટકા થી ઘટી સપ્ટેમ્બર 2020માં 6.7 ટકા થયો છે.

દરરોજ બાઇક ચલાવવાને કારણે શરીરમાં વધી શકે છે આ 6 સમસ્યાઓ
ઇલેક્ટ્રિક સ્કૂટર ખરીદવું હોય, તો આ છે 5 બેસ્ટ ઓપ્શન, કિંમત 80 હજારથી શરૂ
ચૂંટણીનો પ્રચાર કરતા કરતા મનસુખ માંડવિયાએ બેટ-બોલ પર અજમાવ્યો હાથ, જુઓ વીડિયો
રાજસ્થાન રોયલ્સનો 22 વર્ષનો ખેલાડી કરોડપતિ બની ગયો
અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન
ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ

કોરોના મહામારી બાદ સ્થિતિ સામાન્ય થઈ રહી છે. ધીમેધીમે માંગ પણ વધી રહી છે. દેશની મેન્યુફેક્ચરિંગ સેક્ટરની ગતિ સતત બીજા મહિને સપ્ટેમ્બરમાં પ્રગતિશીલ રહી છે.  નવા ઓર્ડરમાં વધારા સાથે ઉત્પાદન વૃદ્ધિના કારણે મેન્યુફેક્ચરિંગ સેક્ટરનો ગ્રોથ સાડા આઠ વર્ષની ઉંચાઇ પર પહોંચ્યો છે. Information Handling Services IHS માર્કિટ ઈન્ડિયા મુજબ Purchasing Managers Index – PMI ઓગસ્ટમાં નોંધાયેલા  52.0 થી વધીને સપ્ટેમ્બરમાં 56.8 થયો હતો.

Purchasing Managers Index – PMI પેનલમાં 50 થી ઉપરનો આંક વિસ્તરણ દર્શાવે છે જ્યારે નીચેનો આંક સંકોચન સૂચવે છે. કુલ વેચાણમાં થયેલા વધારાને કારણે નવા નિકાસ ઓર્ડર તથા નવા વિસ્તરણ દ્વારા ટેકો મળ્યો હતો. સતત છ મહિનાના સંકોચન બાદ નિકાસમાં પણ ઉછાળો આવ્યો છે. છ મહિનામાં પ્રથમ વખત આઉટપુટ કિંમતોમાં વધારો થયો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

રૂપાલાના નિવેદનથી થયેલા વિવાદમાં BJPના ક્ષત્રિય નેતાઓએ કેમ સેવ્યુ મૌન?
રૂપાલાના નિવેદનથી થયેલા વિવાદમાં BJPના ક્ષત્રિય નેતાઓએ કેમ સેવ્યુ મૌન?
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
g clip-path="url(#clip0_868_265)">