CROREPATI STOCKS: જાણો શેરબજારના 3 કરોડપતિ શેર વિશે જેમણે 5 વર્ષમાં રોકાણકારો પર કરી ધનવર્ષા

એવું કહેવામાં આવે છે કે શેરબજારમાં એવી તાકાત છે કે તે લોકોને કરોડપતિ(CROREPATI STOCKS) બનાવી શકે છે.

CROREPATI STOCKS: જાણો શેરબજારના 3 કરોડપતિ શેર વિશે જેમણે 5 વર્ષમાં રોકાણકારો પર કરી ધનવર્ષા
શેરબજાર આજે પ્રારંભિક તેજી દર્શાવી રહ્યું છે
Follow Us:
Ankit Modi
| Edited By: | Updated on: Jan 15, 2021 | 5:39 PM

એવું કહેવામાં આવે છે કે શેરબજારમાં એવી તાકાત છે કે તે લોકોને કરોડપતિ (CROREPATI STOCKS) બનાવી શકે છે. જો કે, મોટાભાગના લોકો માને છે કે શેરબજાર ધુરંધરોને પણ ડુબાડી શકે છે પણ જો તમે યોગ્ય શેરની પસંદગી કરો અને રોકાણ કરતા પહેલા કંપની વિશે સારું સંશોધન કરો તો તમે પણ શેરબજારની શક્તિનો ઉપયોગ કરીને કરોડપતિ બની શકો છો. આ અહેવાલમાં અમે શેર્સ વિશે જણાવવા જઈ રહ્યા છે જે જેણે છેલ્લા 5 વર્ષમાં એવું રિટર્ન આપ્યું કે તે કરોડપતિ શેર તરીકે ઓળખાવા લાગ્યા છે.

1- Escorts

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

જો આપણે ટ્રેક્ટર ઉત્પાદક એસ્કોર્ટ્સના શેર જોઈએ તો તે બતાવે છે કે છેલ્લા 5 વર્ષમાં તેણે લગભગ 760% વળતર આપ્યું છે. 5 વર્ષ પહેલાં કંપનીનો શેર આશરે 160 રૂપિયા હતો જે હવે લગભગ 1,380 રૂપિયા આસપાસ થઈ ગયો છે. એટલે કે, જેણે 5 વર્ષ પહેલા આ કંપનીના શેરમાં 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોત તેના પૈસા હવે 7,60,000 રૂપિયા થઈ ગયા છે.

2- Phillips Carbon Black Ltd.

ફિલિપ્સ કાર્બન બ્લેક (PCBL)એ ભારતની સૌથી મોટી કાર્બન બ્લેક નિર્માતા કંપની છે, જે ઓટોમોટિવ ટાયરમાં કાચા માલનો મુખ્ય સ્ત્રોત છે. કંપનીના શેરના વળતર જોતા છેલ્લા 5 વર્ષમાં આ શેરમાં આશરે 630% જેટલું વળતર મળ્યું છે. 5 વર્ષ પહેલા તેનો સ્ટોક આશરે રૂ.24 હતો, જેની કિંમત હવે લગભગ 175 રૂપિયા રાખવામાં આવી છે. એટલે કે, જેઓએ 5 વર્ષ પહેલા તેમાં 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોત, તેમના પૈસા આજે 6,30,000 રૂપિયા થાય છે.

3- Biocon

બાયકોનએ ભારતની એક જાણીતી ફાર્મા કંપની છે, જે અફોર્ડેબલ બાયોસિમિલર્સ, નોવેલ બાયોલોજિક્સ અને કોમ્પ્લેક્સ APIs બનાવે છે. કંપનીના ઉત્પાદનોનો ઉપયોગ 120થી વધુ દેશોમાં થાય છે. કંપનીએ છેલ્લા 5 વર્ષમાં આશરે 450 ટકા જેટલું વળતર આપ્યું છે. 5 વર્ષ પહેલા કંપનીનો શેર 85 રૂપિયા હતો, જે આજે 470 રૂપિયાની આસપાસ છે. એટલે કે 5 વર્ષ પહેલા આ સ્ટોકમાં 1 લાખ રૂપિયા કોણે લગાવ્યા હોય તો આજે તેના પૈસા 4,70,000 રૂપિયા થઈ ગયા છે.

આ પણ વાંચો: અક્ષય કુમારે સેનાના જવાનો સાથે ‘Army Day’ની કરી ઉજવણી, જુઓ VIDEO

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">