PM Awas Yojana માં મોટા પાયે ભ્રષ્ટાચાર સામે આવ્યો, DHFLનાં ડાયરેક્ટર્સ વધવન બ્રધર્સએ હજારો કરોડ ચાઉં કર્યા

PM Awas Yojana scam: CBIએ પ્રધાનમંત્રી આવાસ યોજના (PMAY) માં ભ્રષ્ટાચારનો પર્દાફાશ કર્યો છે.આ કેસમાં CBIએ DHFLના ડિરેક્ટર કપિલ વધવન અને ધીરજ વધવનને આરોપી બનાવ્યા છે અને કેસ દાખલ કર્યો છે.

PM Awas Yojana માં મોટા પાયે ભ્રષ્ટાચાર સામે આવ્યો, DHFLનાં ડાયરેક્ટર્સ વધવન બ્રધર્સએ હજારો કરોડ ચાઉં કર્યા
Follow Us:
Ankit Modi
| Edited By: | Updated on: Mar 25, 2021 | 7:16 AM

PM Awas Yojana scam: CBIએ પ્રધાનમંત્રી આવાસ યોજના (PMAY) માં ભ્રષ્ટાચારનો પર્દાફાશ કર્યો છે.આ કેસમાં CBIએ DHFLના ડિરેક્ટર કપિલ વધવન અને ધીરજ વધવનને આરોપી બનાવ્યા છે અને કેસ દાખલ કર્યો છે. એક મીડિયા રિપોર્ટ મુજબ સીબીઆઈએ કહ્યું કે બંને ભાઈઓ બનાવટી હોમ લોન એકાઉન્ટ બનાવ્યા હતા. હોમ લોનની રકમ 14000 કરોડ આસપાસ છે અને આ બંને ભાઈઓ દ્વારા વ્યાજ સબસિડીથી 1880 કરોડ મેળવાયા છે.

બંને ભાઇઓ છેતરપિંડી અને મની લોન્ડરિંગના કેસમાં હાલ જેલમાં છે. PM આવાસ યોજના ઓક્ટોબર 2015 માં શરૂ કરવામાં આવી હતી. આ યોજના housing for all ના લક્ષ્યને પૂર્ણ કરવા માટે શરૂ કરવામાં આવી હતી. આ યોજના હેઠળ, આર્થિક રીતે નબળા લોકોને હોમ લોન પરના વ્યાજ સબસિડીનો લાભ મળે છે. સબસિડીનો દાવો DHFL જેવી નાણાકીય સંસ્થાઓ દ્વારા કરવામાં આવે છે. જો તમે આ યોજના હેઠળ કોઈ બેંક પાસેથી લોન લીધી હોય તો તે બેંક સરકારની સબસિડીનો દાવો કરે છે.

88,651 હોમ લોન માટે પ્રોસેસ કરાઈ CBI અનુસાર ડિસેમ્બર 2018 માં DHFLએ તેના રોકાણકારોને કહ્યું કે તેણે પીએમ આવાસ યોજના હેઠળ અત્યાર સુધીમાં 88,651 હોમ લોન પર પ્રક્રિયા કરી છે. આના માધ્યમથી તેણે 539 કરોડ રૂપિયાની સબસિડી મેળવી છે અને 1347 કરોડની સબસિડી મળવાની બાકી છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

2.6 લાખ બનાવટી હોમ લોન ખાતા બનાવ્યા ફોરેન્સિક ઓડિટ રિપોર્ટ મુજબ કપિલ અને ધીરજ વધવાને પીએમ આવાસ યોજના હેઠળ સબસિડી મેળવવા માટે 2.6 લાખ નકલી હોમ લોન એકાઉન્ટ્સ બનાવ્યા હતા. હોમ લોન એકાઉન્ટ તૈયાર કર્યા પછી સબસિડીનો લાભ લેવામાં આવ્યો હતો. CBIના જણાવ્યા અનુસાર 2007 અને 2019 ની વચ્ચે આ ખાતાઓ પર 14046 કરોડની હોમ લોન થઈ હતી. આમાંથી 11755 કરોડ રૂપિયા નકલી કંપનીઓને ટ્રાન્સફર કરવામાં આવ્યા છે.

Latest News Updates

ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
g clip-path="url(#clip0_868_265)">