સોના-ચાંદીના ભાવમાં આગ ઝરતી તેજી, 10 ગ્રામ સોનાનો ભાવ 49,600 રૂપિયા

કોરોના વાઈરસની મહામારી અને વૈશ્વિક અફરાતફરી વચ્ચે સોના અને ચાંદીની કિંમતોમાં ઉછાળો નોંધાયો છે. સોનાનો 10 ગ્રામનો ભાવ 49,600 રૂપિયાને આંબી ગયો છે. માત્ર એક જ દિવસમાં 500 રૂપિયા સુધીની તેજી ગોલ્ડ બજારમાં જોવા મળી છે, તો ચાંદીએ પણ રૂપિયા 50 હજારની સપાટી પાર કરી છે. અમેરિકા અને ચાઈના વચ્ચે ચાલતા ટ્રેડ વોર ઉપરાંત વૈશ્વિક […]

સોના-ચાંદીના ભાવમાં આગ ઝરતી તેજી, 10 ગ્રામ સોનાનો ભાવ 49,600 રૂપિયા
Follow Us:
| Updated on: Jun 23, 2020 | 2:06 PM

કોરોના વાઈરસની મહામારી અને વૈશ્વિક અફરાતફરી વચ્ચે સોના અને ચાંદીની કિંમતોમાં ઉછાળો નોંધાયો છે. સોનાનો 10 ગ્રામનો ભાવ 49,600 રૂપિયાને આંબી ગયો છે. માત્ર એક જ દિવસમાં 500 રૂપિયા સુધીની તેજી ગોલ્ડ બજારમાં જોવા મળી છે, તો ચાંદીએ પણ રૂપિયા 50 હજારની સપાટી પાર કરી છે. અમેરિકા અને ચાઈના વચ્ચે ચાલતા ટ્રેડ વોર ઉપરાંત વૈશ્વિક મહામારી વચ્ચે રોકાણકારોએ કિંમતી ધાતુઓમાં રોકાણ વધારતા, સોના અને ચાંદીની કિંમતોમાં ભાવ વધારો થયો હોવાનું માર્કેટના એક્સપર્ટનું માનવું છે.

આ પણ વાંચો: અમરેલીઃ સાધુ સામે નોંધાયેલી દૂષ્કર્મની ફરિયાદમાં આવ્યો વળાંક, વચેટીયા ગેંગે સાધુ પાસે માગ્યા હતા રૂ.45 લાખ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક
IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">