CORONA : મહામારી દરમ્યાન TV Ads. માં સૌથી વધુ ખર્ચ TOILET SOAPના પ્રમોશન પાછળ કરાયો

કોરોનાકાળમાં હાઇજીન ઉપર ખુબ ભાર આપવામાં આવી રહ્યો છે. આ સમયગાળા દરમ્યાન ટીવી ના પડદે પ્રચાર અને જાગૃતિ માટે સૌથી વધૂ ખર્ચ ટોયલેટ સોપ(TOILET SOAP)ના પ્રમોશન ઉપર થયો છે. સરકારે સામાજિક બાબતો અંગે માહિતી ફેલાવવા પણ મોટો ખર્ચ કર્યો છે. ટોયલેટ સોપની જાહેરાત પર સૌથી વધુ ખર્ચ જાહેરાત પરના કુલ ખર્ચનો 7% ખર્ચ ટોયલેટ સોપના […]

CORONA : મહામારી દરમ્યાન TV Ads. માં સૌથી વધુ ખર્ચ TOILET SOAPના પ્રમોશન પાછળ કરાયો
Follow Us:
Ankit Modi
| Edited By: | Updated on: Jan 01, 2021 | 11:14 AM

કોરોનાકાળમાં હાઇજીન ઉપર ખુબ ભાર આપવામાં આવી રહ્યો છે. આ સમયગાળા દરમ્યાન ટીવી ના પડદે પ્રચાર અને જાગૃતિ માટે સૌથી વધૂ ખર્ચ ટોયલેટ સોપ(TOILET SOAP)ના પ્રમોશન ઉપર થયો છે. સરકારે સામાજિક બાબતો અંગે માહિતી ફેલાવવા પણ મોટો ખર્ચ કર્યો છે.

ટોયલેટ સોપની જાહેરાત પર સૌથી વધુ ખર્ચ જાહેરાત પરના કુલ ખર્ચનો 7% ખર્ચ ટોયલેટ સોપના પ્રમોશન પર કરવામાં આવ્યો છે. 4 ટકા ખર્ચ ઇ- કૉમર્સ કંપનીઓ અને 4 ટકા ટૂથપેસ્ટ બ્રાન્ડ દ્વારા કરવામાં આવ્યો છે. તે પછી, શેમ્પૂ, વોશિંગ પાઉન્ડર્સ, ફ્લોર ક્લીનર્સ, દૂધ પીણાં, કાર કંપનીઓ અને ચોકલેટના પ્રચાર પર પૈસા ખર્ચ કરવામાં આવ્યા છે.

સરકારે સામાજિક કારણો પર મોટો ખર્ચ કર્યો કોરોના સંકટને કારણે કેન્દ્ર અને રાજ્ય સરકારોએ સામાજિક કારણોસર ઘણી જાહેરાતો આપી હતી. પાછલા વર્ષ કરતા તે લગભગ 16 ટકાનો વધારો થયો છે. સૌથી વધુ જાહેરાત એફએમસીજી કંપનીઓએ કરી છે.

આજનું રાશિફળ તારીખ : 23-04-2024
500 કરોડની આ આલીશાન હોટલમાં અનંત રાધિકા કરશે લગ્ન !
અંબાણી પરિવારમાં હાઇટમાં સૌથી ઊંચું કોણ? જાણો મુકેશ અંબાણીની ઊંચાઈ કેટલી
New Tax Regime માં પણ બચાવી શકો છો આવકવેરો, જાણી લો આખું ગણિત
IPL મેચ પહેલા રોહિત શર્મા સાથે વિદેશી કોચે કર્યું આવું કામ, કેમેરા મેન પણ શરમાયો, જુઓ Video
ગરમીમાં લૂ લાગે કે લૂ લાગવાના સંકેત દેખાય કે તરત જ કરી લેજો આ કામ, જલદી મળશે રાહત

સૌથી વધુ જાહેરાત હિન્દુસ્તાન યુનિલિવર દ્વારા કરાઈ હિન્દુસ્તાન યુનિલિવર પછી સૌથી વધુ જાહેરાતો Reckitt Benckise અને Procter and Gamble દ્વારા કરવામાં આવી હતી. ટોપ -19 એડવર્ટાઇઝર્સની યાદીમાં કોલગેટ, ગોદરેજ કન્ઝ્યુમર, કેડબરી ઇન્ડિયા, વિપ્રો, એમેઝોન અને અમૂલ જેવી કંપનીઓનો સમાવેશ છે.

Latest News Updates

હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં આગની ઘટના સામે આવી, જુઓ Video
ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં આગની ઘટના સામે આવી, જુઓ Video
વડોદરાના પૂર્વ વિસ્તારના લોકોને નહી મળે પાણી, જાણો કેમ?
વડોદરાના પૂર્વ વિસ્તારના લોકોને નહી મળે પાણી, જાણો કેમ?
g clip-path="url(#clip0_868_265)">