કોરોનાના કારણે હવાઈયાત્રા માટે લદાયેલી બેગેજની પાબંદીઓમાંથી મુક્તિ અપાઈ, લિમિટ નક્કી કરવાની સત્તા સરકારે એરલાઈન્સને સોંપી

લોકડાઉનના કારણે ઠપ્પ જનજીવન ફરી ધબકતું કરવા પ્રયાસ કરાઈ રહ્યા છે. ૨૫ મેથી ડોમેસ્ટિક ફ્લાઇટ શરૂ કરાઈ છે. પરંતુ યાત્રીઓનો અનુમાનિત પ્રવાહ ન મળવાથી એરલાઇન્સ કંપનીઓ મુશ્કેલીમાં મુકાઈ છે. મુસાફરી કરવા લોકો વિમાન સેવાનો મહત્તમ ઉપયોગ કરે તે માટે સતત પ્રયાસ કરાઈ રહ્યા છે. કોરોનાના કારણે બેગેજ ઉપર લગાયેલી પાબંધીઓ મામલે સરકારે હસ્તક્ષેપ દૂર કરી […]

કોરોનાના કારણે હવાઈયાત્રા માટે લદાયેલી બેગેજની પાબંદીઓમાંથી મુક્તિ અપાઈ, લિમિટ નક્કી કરવાની સત્તા સરકારે એરલાઈન્સને સોંપી
Follow Us:
Ankit Modi
| Edited By: | Updated on: Sep 26, 2020 | 7:41 PM

લોકડાઉનના કારણે ઠપ્પ જનજીવન ફરી ધબકતું કરવા પ્રયાસ કરાઈ રહ્યા છે. ૨૫ મેથી ડોમેસ્ટિક ફ્લાઇટ શરૂ કરાઈ છે. પરંતુ યાત્રીઓનો અનુમાનિત પ્રવાહ ન મળવાથી એરલાઇન્સ કંપનીઓ મુશ્કેલીમાં મુકાઈ છે. મુસાફરી કરવા લોકો વિમાન સેવાનો મહત્તમ ઉપયોગ કરે તે માટે સતત પ્રયાસ કરાઈ રહ્યા છે. કોરોનાના કારણે બેગેજ ઉપર લગાયેલી પાબંધીઓ મામલે સરકારે હસ્તક્ષેપ દૂર કરી નિર્ણય એરલાઇન્સ કંપનીઓ ઉપર છોડયો છે. જે બાદ એરલાઇન્સ વધુ સમાન માટે પરવાનગી આપવા જઈ રહી છે. એરલાઇન્સ કંપનીઓ ઓછા મુસાફરોની સમસ્યા સાથે સ્પર્ધાત્મક યુગમાં મુસાફરોને પોતાના તરફ વાળવા સરકારનો નિર્ણય મહત્વનો સાબિત શકે છે.

corona na karane havai yatra mate ladayeli bagage ni pabandio mathi mukti aapai limit naki karvani sata sarkar e airlines ne sopi

દરરોજ બાઇક ચલાવવાને કારણે શરીરમાં વધી શકે છે આ 6 સમસ્યાઓ
ઇલેક્ટ્રિક સ્કૂટર ખરીદવું હોય, તો આ છે 5 બેસ્ટ ઓપ્શન, કિંમત 80 હજારથી શરૂ
ચૂંટણીનો પ્રચાર કરતા કરતા મનસુખ માંડવિયાએ બેટ-બોલ પર અજમાવ્યો હાથ, જુઓ વીડિયો
રાજસ્થાન રોયલ્સનો 22 વર્ષનો ખેલાડી કરોડપતિ બની ગયો
અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન
ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

25 મેથી ડોમેસ્ટિક સર્વિસ શરૂ કરાયા બાદ બેગેજ ઉપર મર્યાદાઓ લાદી દેવાઈ હતી. ચેક ઈન સમયે એક બેગેજ અને એક હેન્ડ બેગની પરવાનગી હતી. સિવિલ એવિએશન મિનિસ્ટ્રીએ બેગેજ સંબંધિત પાબંદીઓ હટાવી બેગેજ લિમિટની સત્તા એરલાઇન્સ કંપનીઓને તેમની પોલિસી મુજબ નિર્ણય કરવા આપી દીધી છે. 3 મહિના ઠપ્પ રહ્યા બાદ શરૂ કરાયેલી હવાઈ યાત્રામાં હાલ માત્ર 60 ટકા વિમાન સેવા કાર્યરત છે. કોરોના મહામારી પૂર્વે એર ઈન્ડિયા 20 કિલો અને પ્રાઈવેટ એરલાઈન્સ 15 કિલો સુધીના સમાનની પરવાનગી આપતી હતી. સરકારના નિર્દેશ બાદ તમામ કંપનીઓએ કોરોનાકાળના  લગેજ સંબંધી પ્રતિબંધો  દૂર કરી 20 અને 15 કિલો વજનના લગેજ સાથે સફર કરવા પરવાનગી આપવા ઉપર વિચાર શરુ કરી દીધો છે. જેની ઉપર ટૂંક સમયમાં પાલન પણ શરૂ કરી દેવાશે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

રૂપાલાના નિવેદનથી થયેલા વિવાદમાં BJPના ક્ષત્રિય નેતાઓએ કેમ સેવ્યુ મૌન?
રૂપાલાના નિવેદનથી થયેલા વિવાદમાં BJPના ક્ષત્રિય નેતાઓએ કેમ સેવ્યુ મૌન?
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
g clip-path="url(#clip0_868_265)">