Closing Bell: શેરબજારના બંને ઈન્ડેક્સ ઓલ ટાઈમ હાઈ, સેન્સેક્સ 45,742.23 પોઈન્ટ સુધી નોંધાયો

આજે વધુ એક દિવસ ભારતીય શેરબજાર મજબૂતી સ્થિતિ સાથે બંધ થયા હતા. આજે નિફ્ટી 13,392.95ની ઊપર બંધ થયો. જ્યારે સેન્સેક્સ 45,608.51 પર બંધ થયા. આજના કારોબારમાં નિફ્ટીએ 13,435.45 તો સેન્સેક્સ 45,742.23 સુધી પહોંચી નવી સર્વોચ્ચ સપાટી  કરી છે. આજના કારોબારમાં સેન્સેક્સ 0.40 ટકા અને નિફટી 0.28 ટકા વૃદ્ધિ નોંધાવી છે. Web Stories View more સલમાન […]

Closing Bell: શેરબજારના બંને ઈન્ડેક્સ ઓલ ટાઈમ હાઈ, સેન્સેક્સ 45,742.23 પોઈન્ટ સુધી નોંધાયો
Follow Us:
Ankit Modi
| Edited By: | Updated on: Dec 08, 2020 | 4:41 PM

આજે વધુ એક દિવસ ભારતીય શેરબજાર મજબૂતી સ્થિતિ સાથે બંધ થયા હતા. આજે નિફ્ટી 13,392.95ની ઊપર બંધ થયો. જ્યારે સેન્સેક્સ 45,608.51 પર બંધ થયા. આજના કારોબારમાં નિફ્ટીએ 13,435.45 તો સેન્સેક્સ 45,742.23 સુધી પહોંચી નવી સર્વોચ્ચ સપાટી  કરી છે. આજના કારોબારમાં સેન્સેક્સ 0.40 ટકા અને નિફટી 0.28 ટકા વૃદ્ધિ નોંધાવી છે.

Closing bell nabda vaishvik sanketo sathe Bhartiya sharebajaro pan gagdya sensex ane nifty ma gatado

સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં
ઉનાળામાં આ વસ્તુઓનું સેવન કરશો તો ડિહાઇડ્રેશનનો શિકાર નહીં બનો
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ભારતીય શેરબજારની છેલ્લી સ્થિતિ

બજાર  સૂચકઆંક   વૃદ્ધિ 
સેન્સેક્સ 45,608.51 +181.54 
નિફટી 13,392.95
37.20 (0.28%)

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

સ્મૉલકેપ અને મિડકેપ શેરોમાં વેચવાલીનું દબાણ જોવા મળ્યુ. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ 0.11 ટકા ઘટીને 17,534.08ના સ્તર પર બંધ થયા છે. જ્યારે બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 0.25 ટકાની નબળાઈની સાથે 17,499.26 પર બંધ થયા છે. બીએસઈના 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 151.22 અંકની મજબૂતીની સાથે 45578.19ના સ્તર પર બંધ થયા છે. એનએસઈના 50 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 32 અંક એટલે વધારા સાથે 13387.80ના સ્તર પર બંધ થયા છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">