CLOSING BELL : સેન્સેક્સ અને નિફટીમાં ૦.૭ ટકાની વૃદ્ધિ સાથે BSE માં માર્કેટ કેપ ઐતિહાસિક 170 લાખ કરોડને સ્પર્શી

કોરોના વેક્સિનની સફળ ટ્રાયલના વધુ એક સારા સમાચારના પગલે વિશ્વભરના બજારોમાં તેજી જોવા મળી છે. ભારતીય શેરબજારપણ દિવસ દરમ્યાન ગ્રીન ઝોનમાં નજરે પડ્યા છે. સેન્સેક્સ મંગળવારે પ્રારંભિક કારોબારમાં 44,161.16 અને નિફ્ટીએ 12,934.05 ની સર્વાધિક સપાટીને સ્પર્શ કરી હતી. ટ્રેડિંગ સત્ર દરમિયાન આ બંને સૂચકાંક ઉચ્ચતમ સ્તરને સ્પર્શ્યા છે.આજે BSEમાં લિસ્ટેડ કંપનીઓની માર્કેટ કેપ પહેલીવાર 170 […]

CLOSING BELL : સેન્સેક્સ અને નિફટીમાં ૦.૭ ટકાની વૃદ્ધિ સાથે BSE માં માર્કેટ કેપ ઐતિહાસિક 170 લાખ કરોડને સ્પર્શી
Follow Us:
Ankit Modi
| Edited By: | Updated on: Nov 17, 2020 | 4:29 PM

CLOSING BELL: The stock market closed 0.8 per cent higher, Sensex 355 and Nifty 95 points higher

કોરોના વેક્સિનની સફળ ટ્રાયલના વધુ એક સારા સમાચારના પગલે વિશ્વભરના બજારોમાં તેજી જોવા મળી છે. ભારતીય શેરબજારપણ દિવસ દરમ્યાન ગ્રીન ઝોનમાં નજરે પડ્યા છે. સેન્સેક્સ મંગળવારે પ્રારંભિક કારોબારમાં 44,161.16 અને નિફ્ટીએ 12,934.05 ની સર્વાધિક સપાટીને સ્પર્શ કરી હતી. ટ્રેડિંગ સત્ર દરમિયાન આ બંને સૂચકાંક ઉચ્ચતમ સ્તરને સ્પર્શ્યા છે.આજે BSEમાં લિસ્ટેડ કંપનીઓની માર્કેટ કેપ પહેલીવાર 170 લાખ કરોડને પાર કરી ગઈ છે.

Closing Bell : બેન્કિંગ શેરોમાં ઉછાળાએ સતત ૧૦માં દિવસે શેરબજારને નફામાં રાખ્યું

ઇલેક્ટ્રિક સ્કૂટર ખરીદવું હોય, તો આ છે 5 બેસ્ટ ઓપ્શન, કિંમત 80 હજારથી શરૂ
ચૂંટણીનો પ્રચાર કરતા કરતા મનસુખ માંડવિયાએ બેટ-બોલ પર અજમાવ્યો હાથ, જુઓ વીડિયો
રાજસ્થાન રોયલ્સનો 22 વર્ષનો ખેલાડી કરોડપતિ બની ગયો
અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન
ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?

આજનો કારોબાર પૂર્ણ થયો ત્યારે શેરબજારની સ્થિતિ

બજાર  સૂચકઆંક  વૃદ્ધિ (અંકમાં)  વૃદ્ધિ (%)
સેન્સેક્સ 43,952.71 +314.73 
નિફ્ટી 12,874.20 +93.95 

Closing bell: Saptah no karobar purn thata sudhi ma sensex ma 127 ane nifty ma 33 point ni vadharo

આજનો કારોબાર પૂર્ણ થયો ત્યારે સેન્સેક્સ 314.73 પોઇન્ટ વધીને 43,952.71 પર છે અને નિફ્ટી 93.95 પોઇન્ટ વધી 12,874.20 પર છે. મંગળવારે બેંકિંગ અને મેટલ શેરોએ બજારને લીડ અપાવી હતી. આઇટી શેરો નરમ રહ્યા હતા. આજના કારોબારમાં સેન્સેક્સ અને નિફટીમાં ૦.૭ ટકાનો વધારો નોંધાયો છે.

Tata Steel will offer Diwali bonus of up to Rs 3 lakh to 24,000 employees

BSEમાં ટાટા સ્ટીલના શેર 6.24% વધીને 522.80 પર પહોંચ્યો છે. આજે શેર 52 સપ્તાહની સર્વોચ્ચ 530.80૦ રૂપિયા પ્રતિ શેરની સપાટીએ પહોંચ્યો છે. કંપની નેધરલેન્ડમાં સ્વીડનની કંપની SSAB ને તેનો કારોબાર વેચી રહી છે. ટાટા મોટર્સ અને ટાટા મોટર્સ ડીવીઆર શેર પણ અનુક્રમે 6% અને 7% ની મજબૂતી સાથે બંધ થયા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
g clip-path="url(#clip0_868_265)">