ચીનમાં મોટા આર્થિક સંકટનો ભય, વર્ષ 2020 કરતાં મોટી મંદીનો સામનો કરવો પડી શકે છે : આર્થિક સર્વેક્ષણ

શુક્રવારના રોજ પ્રકાશિત થયેલા ઓગસ્ટના સત્તાવાર ડેટામાં ઔદ્યોગિક ઉત્પાદન, છૂટક વેચાણ અને રોકાણમાં થોડો સુધારો જોવા મળે તેવી શક્યતા છે. સપ્ટેમ્બરના આંકડા વધુ સારા દેખાતા નથી નથી કારણ કે પ્રારંભિક સૂચકાંકો હાઉસિંગ માર્કેટમાં મંદી અને મુસાફરી પ્રતિબંધોને કારણે ગ્રાહક ખર્ચમાં ઘટાડો દર્શાવે છે.

ચીનમાં મોટા આર્થિક સંકટનો ભય, વર્ષ 2020 કરતાં મોટી મંદીનો સામનો કરવો પડી શકે છે : આર્થિક સર્વેક્ષણ
symbolic image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 16, 2022 | 6:21 AM

અર્થતંત્રના મોરચે ચીન(China) માટે કપરા ચઢાણ દેખાઈ રહ્યા છે. ચીનની સરકારે વર્ષ માટે મહત્ત્વાકાંક્ષી લક્ષ્યાંક નક્કી કર્યાના છ મહિના પછીવૃદ્ધિ નોંધપાત્ર રીતે ધીમી પડી છે. આવી સ્થિતિમાં હવે ઘણી મોટી બેંકોને 3 ટકાની વૃદ્ધિ હાંસલ કરવાની આશા પણ નજરે પડતી નથી. માર્ચથી વૃદ્ધિના અંદાજમાં નોંધપાત્ર ઘટાડો થયો છે જ્યારે 5.5 ટકાનો સત્તાવાર લક્ષ્ય પહેલા જાહેર કરવામાં આવ્યો હતો. બ્લૂમબર્ગના સર્વેક્ષણ દ્વારા આ વર્ષે ચીનની આર્થિક વૃદ્ધિ 3.5 ટકાના દરે દર્શાવવામાં આવી છે જે ચાર દાયકાથી વધુની બીજી સૌથી નબળી વાર્ષિક વૃદ્ધિ છે. જો કે, મોર્ગન સ્ટેનલી અને બાર્કલેઝ પીએલસી એવી બેંકોમાં છે કે જેણે વર્ષના અંતમાં જોખમમાં વધારો થવાને કારણે વધુ સુસ્ત વૃદ્ધિનો અંદાજ મૂક્યો છે.

આ કારણોસર ચીનનું અર્થતંત્ર પટકાયું

ચીનની અર્થવ્યવસ્થાને તેની કડક કોવિડ ઝીરો પોલિસીના કારણે ચાલુ લોકડાઉન અને વ્યાપક પરીક્ષણથી જ આંચકો નહિ લાગે પણ તેના સાત હાઉસિંગ માર્કેટમાં મંદી, દુષ્કાળ અને સ્થાનિક તેમજ વિદેશમાં નબળી માંગને કારણે વૃદ્ધિ પાટા પરથી ઉતરી ગઈ છે.

બાર્કલેઝે ગ્રોથ અનુમાનમાં કેટલો ઘટાડો કર્યો?

બાર્કલેઝના ચીફ ચાઇના ઇકોનોમિસ્ટ જિયાન ચાંગે ગયા અઠવાડિયે તેના સંપૂર્ણ વર્ષના વૃદ્ધિ અનુમાનને 3.1 ટકાથી ઘટાડીને 2.6 ટકા કર્યો હતો. તેણે આ માટે “ઊંડી અને લાંબા સમય સુધી મિલકતની સુસ્તી, કડક કોવિડ લોકડાઉન અને સુસ્ત બાહ્ય માંગ” પણ ટાંકી હતી. તેમણે લખ્યું, “ડેવલપર્સ સામે રોકડની તંગી 2023માં પણ ચાલુ રહેશે અને રિયલ એસ્ટેટ માર્કેટનો વિશ્વાસ નબળો પડશે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

પ્રારંભિક સૂચકાંકો આ સંકેતો આપી રહ્યા છે

શુક્રવારના રોજ પ્રકાશિત થયેલા ઓગસ્ટના સત્તાવાર ડેટામાં ઔદ્યોગિક ઉત્પાદન, છૂટક વેચાણ અને રોકાણમાં થોડો સુધારો જોવા મળે તેવી શક્યતા છે. સપ્ટેમ્બરના આંકડા વધુ સારા દેખાતા નથી કારણ કે પ્રારંભિક સૂચકાંકો હાઉસિંગ માર્કેટમાં મંદી અને મુસાફરી પ્રતિબંધોને કારણે ગ્રાહક ખર્ચમાં ઘટાડો દર્શાવે છે.

સ્થાનિક મીડિયાનું હકારાત્મક વલણ

બીજી બાજુ અર્થતંત્રના આઉટલૂક પર સ્થાનિક મીડિયાનું વલણ સકારાત્મક રહ્યું છે. ચાઇના સિક્યોરિટીઝ જર્નલે ગુરુવારે લખ્યું હતું કે પાછલા ત્રણ મહિનાની સરખામણીએ વર્તમાન ક્વાર્ટરમાં સારી વૃદ્ધિની અપેક્ષા છે. અહેવાલમાં પ્રારંભિક સૂચકાંકો અને અર્થશાસ્ત્રીઓને ટાંકવામાં આવ્યા હતા જેમણે કોમોડિટીની માંગમાં સુધારા તરફ ધ્યાન દોર્યું હતું.

જોકે, ઇન્ટરનેશનલ એનર્જી એજન્સીએ અનુમાન લગાવ્યું છે કે આ વર્ષે ચીનમાં તેલની માંગમાં 2.7 ટકાનો ઘટાડો થશે જે વર્ષ 1990 પછીનો પ્રથમ ઘટાડો છે.

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">