Cheapest Gold Loan: ગોલ્ડ લોન લેવા વેચારી રહ્યા છો? જાણો કઈ બેંક કયા દરે લોન આપે છે

Cheapest Gold Loan: કેટલીકવાર જ્યારે અચાનક પૈસાની જરૂર પડે છે. આ સામે મર્યાદિત વિકલ્પોનો પડકાર પણ સામે રહેતો હોય છે. જો બેંકમાંથી સામાન્ય લોન લેવાની ઇચ્છા ન હોય તો ગોલ્ડ લોન સારો વિકલ્પ બની શકે છે.

Cheapest Gold Loan: ગોલ્ડ લોન લેવા વેચારી રહ્યા છો? જાણો કઈ બેંક કયા દરે લોન આપે છે
પ્રતીકાત્મક તસ્વીર
Follow Us:
| Updated on: Mar 30, 2021 | 8:07 AM

Cheapest Gold Loan: કેટલીકવાર જ્યારે અચાનક પૈસાની જરૂર પડે છે. આ સામે મર્યાદિત વિકલ્પોનો પડકાર પણ સામે રહેતો હોય છે. જો બેંકમાંથી સામાન્ય લોન લેવાની ઇચ્છા ન હોય તો ગોલ્ડ લોન સારો વિકલ્પ બની શકે છે. ગોલ્ડ લોન બેંક અથવા અન્ય નાણાકીય સંસ્થાઓ પાસેથી સરળતાથી મળી શકે છે અને તે પર્સનલ લોન કરતા સસ્તી છે. ઓછા જોખમને લીધે બેંકો, NBFC અથવા અન્ય નાણાકીય સંસ્થાઓ પાસેથી સોનું ગીરવે મૂકીને લોન સરળતાથી મેળવી શકાય છે.

ગોલ્ડ લોન લેતા પેહલા આ બાબતો ધ્યાનમાં રાખવી જરૂરી છે 1- લોન પહેલાં, હંમેશા ધ્યાનમાં રાખો કે તમારું સોનું 18 કેરેટથી ઓછું ન હોવું જોઈએ કારણ કે ઘણી બેંકો 18 કેરેટથી ઓછા સોના પર લોન આપતી નથી. 2- ગોલ્ડ લોન લેવા માટે આધાર અથવા પાનકાર્ડ ફરજિયાત છે. 3- સામાન્ય લોનની જેમ સોના પણ વિવિધ સમયગાળા માટે આપવામાં આવે છે. બેંકો દ્વારા સામાન્ય સોનાની લોન 3 મહિનાથી 36 મહિના સુધી આપવામાં આવે છે. 4- સરકારી બેંકો પાસેથી ગોલ્ડ લોન મેળવવાનો પ્રયાસ કરો કારણ કે અહીં વ્યાજ દર ઓછો રહેતો હોય છે.

કઈ બેંક કેટલું વ્યાજ લે છે?        બેંક                              વ્યાજ દર • પંજાબ એન્ડ સિંધ બેંક        7.00% બેન્ક ઓફ ઇન્ડિયા               7.35% • એસબીઆઈ                     7.50% • કેનેરા બેંક                         7.65% • કર્ણાટક બેંક                      8.42% • ઇન્ડિયન બેંક                     8.50% • યુકો બેંક                          8.50% • ફેડરલ બેંક                        8.50% • પીએનબી                        8.75% • યુનિયન બેંક                     8.85% (સ્રોત: bankbazaar.com, આંકડા: 23 માર્ચ, 2021 મુજબ )

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

સોના પર 90% સુધીની લોન મેળવવાની યોજનાના છેલ્લા દિવસો બાકી રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ કહ્યું છે કે કોઈ પણ વ્યક્તિ તેના મકાનમાં પડેલા સોનાના દાગીનાના ભાવના 90 ટકા સુધીની લોન લઈ શકે છે. એટલેકે કોઈપણ વ્યક્તિ બેંક અથવા નોન-બેંકિંગ ફાઇનાન્સિયલ કંપની પાસે સોનાના દાગીના ગીરો મૂકીને સારી લોન લઈ શકે છે.પરંતુ તમે તેનો લાભ ફક્ત 31 માર્ચ 2021 સુધી લઈ શકો છો.

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">