ATM વપરાશકારોને થશે મોટો ફાયદો! RBIએ લીધો આ નિર્ણય

જો તમે ATM કે ડેબિટ કાર્ડનો ઉપયોગ કરો છો તો તમારે આ સમાચાર વાંચવા જ જોઈએ. ભારતીય રિઝર્વ બેંકએ મફત એટીએમ ટ્રાન્ઝેક્શન સંબંધિત નિયમો અંગે સમજૂતી જારી કરી છે. ATM ના કેન્સલ ટ્રાન્સેકશન અથવા બિન-રોકડ વ્યવહારો જેવા કે બેલેન્સ ઇન્કવાયરીઝ અથવા ચેકબુક વિનંતી મફત ટ્રાન્ઝેક્શન હેઠળ ગણાશે નહીં. આ સિવાય રિઝર્વ બેંક વતી કહેવામાં આવ્યું […]

ATM વપરાશકારોને થશે મોટો ફાયદો! RBIએ લીધો આ નિર્ણય
Follow Us:
| Updated on: Aug 19, 2019 | 9:11 AM

જો તમે ATM કે ડેબિટ કાર્ડનો ઉપયોગ કરો છો તો તમારે આ સમાચાર વાંચવા જ જોઈએ. ભારતીય રિઝર્વ બેંકએ મફત એટીએમ ટ્રાન્ઝેક્શન સંબંધિત નિયમો અંગે સમજૂતી જારી કરી છે. ATM ના કેન્સલ ટ્રાન્સેકશન અથવા બિન-રોકડ વ્યવહારો જેવા કે બેલેન્સ ઇન્કવાયરીઝ અથવા ચેકબુક વિનંતી મફત ટ્રાન્ઝેક્શન હેઠળ ગણાશે નહીં. આ સિવાય રિઝર્વ બેંક વતી કહેવામાં આવ્યું હતું કે ફંડ ટ્રાન્સફર કર્યા પછી અથવા ATMથી ટેક્સ ભર્યા પછી પણ ગ્રાહકના મફત ટ્રાન્ઝેક્શનની સંખ્યા ઓછી થશે નહીં.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન
જો તમે ATM કે ડેબિટ કાર્ડનો ઉપયોગ કરો છો તો તમારે આ સમાચાર વાંચવા જ જોઈએ. ભારતીય રિઝર્વ બેંકએ મફત એટીએમ ટ્રાન્ઝેક્શન સંબંધિત નિયમો અંગે સમજૂતી જારી કરી છે. ATM ના કેન્સલ ટ્રાન્સેકશન અથવા બિન-રોકડ વ્યવહારો જેવા કે બેલેન્સ ઇન્કવાયરીઝ અથવા ચેકબુક વિનંતી મફત ટ્રાન્ઝેક્શન હેઠળ ગણાશે નહીં. આ સિવાય રિઝર્વ બેંક વતી કહેવામાં આવ્યું હતું કે ફંડ ટ્રાન્સફર કર્યા પછી અથવા ATMથી ટેક્સ ભર્યા પછી પણ ગ્રાહકના મફત ટ્રાન્ઝેક્શનની સંખ્યા ઓછી થશે નહીં.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

સેન્ટ્રલ બેંકે એમ પણ કહ્યું કે, બેલેન્સ ચેક, ચેક બુક માટે અરજી કરવી, ટેક્સ પેમેન્ટ, ફંડ ટ્રાન્સફર જેવા વ્યવહારને મફત ATM ટ્રાન્ઝેક્શનનો ભાગ માનવામાં આવશે નહીં. એટલે કે, જો તમે હવે આવા વ્યવહારો કરો છો, તો પછી તમારા 5 મફત વ્યવહારોને અસર થશે નહીં.

આ પણ વાંચો: વલસાડ: સતારાથી સુરત જતી ખાનગી બસમાં લાગી આગ, જુઓ VIDEO

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

[yop_poll id=”1″]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">