બર્ગર કિંગનો આજે ખુલ્યો આઈપીઓ, જાણો આઈપીઓ વિશેની માહિતી

આજે બર્ગર કિંગનો આઈપીઓ ખુલ્યો છે જે 4 ડિસેમ્બરે બંધ થશે.  આ આઈપીઓની પ્રાઇસ  બેન્ડ પ્રતિ શેર 59-60 રું. નક્કી કરવામાં આવી છે. કંપની તેના આઈપીઓથી 810 કરોડ રૂપિયા એકત્રિત કરવાની તૈયારીમાં છે. કંપની દ્વારા રૂ .450 કરોડના નવા શેરો બહાર પાડવામાં આવશે અને  360 કરોડના ઓફર ફોર સેલ લાવવામાં આવશે. આઈપીઓનું માર્કેટ લોટ 250 […]

બર્ગર કિંગનો આજે ખુલ્યો આઈપીઓ, જાણો આઈપીઓ વિશેની માહિતી
Follow Us:
Ankit Modi
| Edited By: | Updated on: Dec 02, 2020 | 11:27 AM

આજે બર્ગર કિંગનો આઈપીઓ ખુલ્યો છે જે 4 ડિસેમ્બરે બંધ થશે.  આ આઈપીઓની પ્રાઇસ  બેન્ડ પ્રતિ શેર 59-60 રું. નક્કી કરવામાં આવી છે. કંપની તેના આઈપીઓથી 810 કરોડ રૂપિયા એકત્રિત કરવાની તૈયારીમાં છે. કંપની દ્વારા રૂ .450 કરોડના નવા શેરો બહાર પાડવામાં આવશે અને  360 કરોડના ઓફર ફોર સેલ લાવવામાં આવશે. આઈપીઓનું માર્કેટ લોટ 250 શેર્સ છેજે મુજબ ઓછામાં ઓછું 15,000 રૂપિયાનું રોકાણ કરવું પડશે. કંપની નવા સ્ટોર્સ ખોલવા માટે આઈપીઓમાંથી એકત્ર કરાયેલા ભંડોળનો ઉપયોગ કરશે સાથે લોન પણ ચુકવશે.

બર્ગર કિંગમાં રોકાણનું  આકર્ષણ બર્ગર કિંગ એ દેશની એક મોટી ક્યૂએસઆર એટલે કે ક્વિક સર્વિસ રેસ્ટોરન્ટ ચેઇન છે. કંપની હાલમાં 261 સ્ટોર્સ ચલાવે છે. આઇપીઓ બાદ 200 વધુ સ્ટોર્સ ખોલવાની યોજના ધરાવે છે.

ઉનાળામાં હાર્ટ એટેક આવવાના 1 મહિના પહેલા શરીરમાં દેખાય છે આટલા લક્ષણ
WhatsApp એ લોન્ચ કર્યું ચેટ ફિલ્ટર, ચેટ જોવા માટે સ્ક્રોલ કરવું નહીં પડે
આજનું રાશિફળ તારીખ : 23-04-2024
500 કરોડની આ આલીશાન હોટલમાં અનંત રાધિકા કરશે લગ્ન !
અંબાણી પરિવારમાં હાઇટમાં સૌથી ઊંચું કોણ? જાણો મુકેશ અંબાણીની ઊંચાઈ કેટલી
New Tax Regime માં પણ બચાવી શકો છો આવકવેરો, જાણી લો આખું ગણિત

બર્ગર કિંગના લેખ -જોખા આઈપીઓ પછી કંપનીની માર્કેટ કેપ આશરે 2,400 કરોડ રૂપિયા હશે. નાણાકીય વર્ષ 2021 માં કંપનીનું વેચાણ રૂ. 841 કરોડ અને માર્જિનમાં 12.4 ટકાનો વધારો થયો છે.

બર્જર કિંગ આઇપીઓમાં ક્વોટા

રિટેલ : 10 ટકા ક્યૂઆઈબી: 30 ટકા એનઆઈઆઈ: 15 ટકા

બર્ગર કિંગનું  મૂલ્યાંકન અને  વેચાણ દ્વારા માર્કેટ કેપ

વેલ્યુએશન પર નજર નાખીએ તો બર્ગર કિંગનું વેલ્યુએશન 4.1X , વેસ્ટલાઇફ 6.3X અને જુબિલન્ટ ફૂડ 10.3 X છે.

સ્ટોર માર્જિન કેટલું છે? બર્ગર કિંગનું  સ્ટોર માર્જિન 12-14% છે , વેસ્ટ લાઇફ 13-15% અને જ્યુબિલન્ટ ફૂડ 21-23% છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
g clip-path="url(#clip0_868_265)">